ચીઝ સેઝવાન ડોસા(Cheese Schezwan Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ લઈ ચોખા અને એક ચમચી મેથી ના દાણા નાખી પલાળો.ત્યાર બાદ બીજા વાસણ મા અડધ ની દાળ અને ચણા ની દાળ પલાળો.અને એને ૮ કલાક પલળવા દો.ત્યાર બાદ સૌ પ્રથમ મિક્સર મા અડધ ની દાળ ઝીણી વાટી લો.ત્યાર બાદ એમાં ચોખા નું પાણી કાઢી લઈ બંને તેટલું ઓછું પાણી વાપરીને ઝીણું પિસો.ત્યાર બાદ બેઉ ખીરા ને એક વાસણ મા સાથે મિક્સ કરીને એમાં મીઠું ઉમેરો.અને હાથ થી એને ૫ મિનિટ સુધી એકજ દિશા માં ફેરવો.જેનાથી એમાં હવા ભરાસે અને આથો સારો આવશે. ત્યાર બાદ એને ૮ કલાક માટે ગરમ જગ્યા પર મૂકો.
- 2
૮ કલાક બાદ આપડે ચેક કરસુ તો ખીરું ડબલ થઇ ગયું હસે.અને એમાં નાના બબલ દેખાશે એટલે સમજવું કે આથો આવી ગયો છે.
- 3
ત્યાર બાદ એક ડોસા નો તવો લઈ એને ગરમ કરવો અને ચમચા થી ગોળ ગોળ ખીરું પાથરવું.ત્યાર બાદ એના પર પાણી છાંટવું જેનાથી એમાં જાળીદાર બનશે.ત્યાર બાદ એમાં તેલ લગાવવું.અને ચીઝ અને સેઝવાન ચટણી લગાવવી.
- 4
ડોસો બરાબર ચડી જાય એટલે એણે ગોળ વાળી ડિશ મા પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેઝવન ઢોસા ચોકલેટ ઢોસા (Schezwan Dosa & Chocolate Dosa Recipe In Gujarati)
#GA4 #Week 3 bhakti pandit -
-
-
ડોસા નું ખીરું(dosa recipe in gujarati)
આજે હું લાવી છું એકદમ મસ્ત થતા ડોસા નું ખીરુંતમારે ફાટી પણ નહીં જાયમેં આ ડોસા માં એક પણ ચમચી ઈ નો કે તેલ નો ઉપયોગ કયો નથી. Nidhi Doshi -
-
ઢોસા નું ખીરું (Dosa Khiru Recipe In Gujarati)
#સુપરશેફ૪ ઢોસા એ ચોખાની પેનકેક છે, જે દક્ષિણ ભારતમાંથી આવે છે, જે આથો સાથે બનાવવામાં આવે છે. તે દેખાવમાં ક્રેપ જેવું જ કંઈક છે. તેના મુખ્ય ઘટકો ચોખા અને અડદ ની દાળ છે, Jagatri Patel -
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujaratiYellow 🟡 recipe!Week 9દૂધી ઢોકળા Mitali Chavda (Mitali Darshan Vala) -
મૈસુર મસાલા ઢોસા (maisur masala dosa recipe in gujarati)
#golden apron 3#week 21#dosa Sonal kotak -
-
-
-
-
-
-
-
-
ગુજરાતી ઢોકળા
#family#traditional gujarati dhokla#lasun chutneyવિશ્વ વિખ્યાત ગુજરાતી વાનગી જે બધા ને પ્રિય છે. Leena Mehta -
-
સેઝવાન ઢોકળા(Schezwan dhokla recipe in Gujarati)
બાળકો ની ફેવરેટ સેઝ વાન ઢોકળા ની મારી પોતાની ઇનોવેટિવ વાનગી ની રેસીપી ♥️ Parul Patel -
-
ચીઝ ગાર્લિક ઢોસા(Cheese Garlic Dosa Recipe in Gujarati)
#GA4#week3#post2#Dosaઆમ તો ઢોસા એ મારી ફેવરિટ વાનગી છે અને બનાવવા પણ ખૂબ જ ગમે છે.મને મૈસૂર,મસાલા,ગોટાળો ઢોસા,હૈદરાબાદી,સ્પ્રિંગ ઢોસા,જીની ઢોસા વગેરે આવડે છે પણ મારા હસબન્ડ ને તો માત્ર લસણ ની ચટણી વાળા જ ભાવે છેટો આજ મે ચીઝ ગાર્લીક પેપર બનાવ્યા છે જે એક દમ ક્રિસ્પી બન્યા હતા. Darshna Mavadiya -
ચીઝ ઈડલી (Cheese Idli Recipe In Gujarati)
બાળકો નુ પસંદગી ચીઝ ને ઈડલી #GA4 #Week4 Parita Trivedi Jani -
ચીઝ મૈસુરી ઢોસા (cheese mysore dosa recipe in gujarati)
#સાઉથઆ એવી વાનગી છે બધાને ભાવે અને સરળ રીતે બની પણ જાય છે નાના બાળકો થી માંડી ને મોટા ને ભાવે એવી આ વાનગી છે Vandana Dhiren Solanki -
-
-
-
-
ઢોસા (Dosa recipe in Gujarati)
#GA4#Week3ઢોસા આમ તો સાઉથ ઈન્ડિયન ડિસ છે. પરંતુ બધી જ જગ્યા એ મળે છે અને બધા લોકો ના ફેવરિટ છે. ચોખા, અડદ દાલ, મિક્સ દાલ વિવિધ પ્રકાર થી બનાવી શકાય છે. Nisha Shah -
More Recipes
ટિપ્પણીઓ (6)