ચીકુ શેક વિથ ચોકલેટ આઈસ્ક્રીમ (Chickoo Shake With Chocolate Ice Cream Recipe In Gujarati)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
Rajkot

ચીકુ શેક વિથ ચોકલેટ આઈસ્ક્રીમ (Chickoo Shake With Chocolate Ice Cream Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકીચીકુ પલ્પ
  2. ૨ વાટકીદૂધ
  3. ૩ ચમચીકાજુ બદામ ની કતરન
  4. ૨ સ્કૂપચોકલેટ આઈસ્ક્રીમ
  5. ખાંડ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ચીકુ નો રેડી પલ્પ લો. તેમાં દૂધ, ખાંડ ઉમેરી જેરણી ની મદદથી જેરી લો. પછી ગ્લાસ માં ભરી ઉપર ચોકલેટ આઈસ્ક્રીમ મૂકી કાજુ, બદામ થી સજાવી સર્વ કરો.

  2. 2

    તો તૈયાર છે ચીકુ મીલ્ક શેક વિથ ચોકલેટ આઈસ્ક્રીમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
પર
Rajkot
રસોઈ બનાવવી મને ખુબ પ્રિય છે. નવી નવી વાનગી બનાવી ને ઘર પરિવાર ના સભ્યો ને પીરસવી ગમે. ગૃહિણી ને અન્નપૂર્ણા એમ જ નથી કહેતા. ધૂળ માંથી ધાન નિપજાવે તે નારી 🙏😊ખરુ ને
વધુ વાંચો

Similar Recipes