ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate ice cream recipe in Gujarati)

#સમર
અત્યારે lockdown માં કોરોનાવાયરસ ને કારણે બહારનો આહાર ખાવો તેના કરતા ઘર ની બનાવેલી વાનગી
ખાવી વધારે હિતાવહ છે.
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate ice cream recipe in Gujarati)
#સમર
અત્યારે lockdown માં કોરોનાવાયરસ ને કારણે બહારનો આહાર ખાવો તેના કરતા ઘર ની બનાવેલી વાનગી
ખાવી વધારે હિતાવહ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં એક લીટર દૂધ લઈ ઊકળવા મૂકવું. અડધા ભાગનુ ઉકળી જાય પછી તેમાં ખાંડ ઉમેરીને ફરી પાછુ ઊકળવા દેવુ. એક કપમાં ઠંડું દૂધ લઇ તેમાં બે ચમચી કસ્ટડ પાઉડર ઉમેરવો. આ દૂધ ઉકળતા દૂધમાં મિક્સ કરવું.
- 2
પછી દૂધ ને ઠંડુ કરવા મુકવું. દૂધ ઠંડું થાય પછી તેને મિક્સરમાં ચનૅ કરવુ. ફ્રીઝરમાં સેટ કરવા મૂકવું. બીજા દિવસે ફરી પાછું મિક્સરમાં મલાઈ અને ચોકલેટ પાઉડર ઉમેરી આઈસ્ક્રીમ ફરી ચનૅ કરવો. આઈસક્રીમ ની ટ્રે માં લિકવીડ રેડી ફ્રીઝરમાં સેટ કરવા મૂકવું. પાંચથી છ કલાક પછી બહાર કાઢી પીસ કરી બાઉલમાં કાઢો. ઉપર કાજુ બદામની કતરી છાંટવી. તૈયાર છે ઠંડા ઠંડા કૂલ કૂલ ચોકલેટ આઈસ્ક્રીમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Ice Cream Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૫ચોકલેટનું નામ પડતા જ દરેક નું મન લલચાઇ જાય છે. એમાં પણ ચોકલેટ ફ્લેવર નો આઈસ્ક્રીમ એટલે તો વાત જ શું પૂછવી.. પરંતુ બહાર મળતાં આઇસ્ક્રીમ જેવો જ સ્વાદિષ્ટ આઇસ્ક્રીમ ઘરની વસ્તુઓ માંથી સરળ રીતે ફટાફટ બની જાય તો પરિવાર સાથે આઈસ્ક્રીમની લહેજત માણવા ની ખૂબ મજા પડી જાય છે. આ રેસિપી ની મદદથી ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી ચોકલેટ આઇસ્ક્રીમ બની જશે તો જરૂરથી ટ્રાય કરો. Divya Dobariya -
ચોકલેટ આઈસ્ક્રીમ(chocolate ice cream recipe in gujarati)
અત્યારે આ બહુ જ ઉનાળો છે તેથી આપણે આઇસક્રીમને ગોલા ખાવાનું ખૂબ જ મન થાય છે પણ અત્યારે આ લોક ડાઉન નો સમય છે તેથી આપણે બહારનું ખાય નથી શકતા તો એટલે જ આજે આ મધર્સ ડેના દિવસે મારા મમ્મીએ મારા માટે આ ઘરે બાળ જેવી જ સ્વાદિષ્ટ ચોકલેટ આઈસક્રીમ બનાવી છે#મોમ Hiral H. Panchmatiya -
આઈસ્ક્રિમ (Ice cream recipe in gujarati)
#મોમ#સમર અત્યારે લોકડાઉન ને ઘણા મહિના થયા. અને સાથે સાથે ગરમી પણ સખત છે. ત્યારે મારી બેબી એ ડિમાન્ડ કરી મારે આઇસ્ક્રીમ ખાવો છે. તો આજે તેના માટે ice cream બનાવ્યો છે. આઇસ્ક્રીમ નાના-મોટા સૌને બધાની પસંદ હોય છે. આ એક એવી વસ્તુ છે જે મોઢામાં મુક્તા જ પાણી પાણી થઇ જાય છે. અને મોટા અને પેટને તરત ઠંડક મળે છે. અને વળી ઘરનો હોય એ ચોખ્ખું તો હોય જ. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
હોમમેડ ચોકલેટ આઈસ્ક્રીમ (Homemade chocolate Ice-cream recipe in Gujarati)
#માઇઇબુકઆઈસ્ક્રીમ નું નામ સંભળાય એટલે કોના કાન ઊંચા નઈ થાય અને એમાં પણ જો એકદમ બાર જેવો આઈસ્ક્રીમ ઘર માં જ બનતો હોય તો બસ બનાવો, ફ્રીઝ કરો અને કોઈ પણ સમયે ફ્રીઝર ખોલો અને ખાવ. ખુબ જ સરળ અને યમ્મી રેસિપી છે. જરૂર થી બનાવજો અને પરિવાર ને ખુશ કરજો. Chandni Modi -
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate ice cream recipe in gujrati)
#મોમચોકલેટ આઈસ્ક્રીમ મારા પરિવારના દરેક સભ્યોને ખૂબ જ ભાવે છે એટલે હું વારંવાર બનાવું છું Kajal Panchmatiya -
-
-
-
-
-
માવા મલાઈ આઈસ્ક્રીમ(mava malai ice cream recipe in Gujarati)
#સમરઆજે દુધ માંથી અને ઘરમાં હાજર વસ્તુ થી જ આઈસ્ક્રીમ બનાવી લીધો.. નાનપણમાં મામાના ઘરે વેકેશન માં જતા હતા ત્યારે મામા ઘેર થી દુધ, ખાંડ, સુકો મેવો અને ઈલાયચી પાવડર આ બધું આપી આવતા ..અને આઈસ્ક્રીમ બનાવડાવી ખવડાવતા.઼બસ આજ ટેસ્ટ નો આઈસ્ક્રીમ ખાવા નું મન હતું.. આજે બનાવી લીધો...બસ ડબ્બા માંથી ડીશ માં કાઢ્યો અને ફટાફટ એક ફોટો કાઢી ને અમે બંને ચમચી લઈ ને ગોઠવાઈ ગયા..😋😋 Sunita Vaghela -
-
-
-
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#મોમ સરળ રીતે બનતી આ કેક મે મારા બાળકો માટે બનાવી છે. આ સમય માં બધો સામાન સરળતા થી મળતો નથી એટલે આ કેક ઘર માં હોય એ સામાન થી જ બનાવેલ છે. Mitu Makwana (Falguni) -
હળદર ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ (Turmeric Dry Fruit Ice Cream Recipe In Gujarati)
અત્યારે કોરોના માં બારે આઈસ્ક્રીમ ખાવામાં બીક લાગે છે. આ કોરોના માં હળદર ખુબ જ મહત્વ ની છે. તો આઈસ્ક્રીમ માં નવો પ્રયોગ કર્યો. Vrutika Shah -
-
-
ચોકલેટ માવા બરફી (Chocolate Mawa Barafi Recipe In Gujarati)
#ગણેશચતુર્થી #GC વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘંમ કુરુમેદેવ સર્વકાર્યેસુ સર્વદાકોઈપણ સુભ કામ કરતા પહેલા ગણેશજી ને વંદન કરીયે પુજા કરીયે છીએ અત્યારે કોરાના નુ સંકટ દુર કરોપ્રભુ એજ પ્રાથના કરીયેબાળકમા ઈશ્વરનો વાસ રહેલ છે તો આજે બાળકો ને પ્રિય એવી બરફી જ બનાવી છે Maya Purohit -
ઓરીઓ ચોકલેટ આઈસ્ક્રીમ (Oreo Chocolate Icecream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiઓરીઓ બિસ્કીટ તો દરેક બાળકો ને પસંદ હોય જ છે.મે અહી ઓરી ઓ બિસ્કીટ ની સાથે ચોકલેટ નો ઉપયોગ કરી આઈસ્ક્રીમ બનાવી છે.ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.બાળકો ની birthday party માટે બેસ્ટ ડે સર્ટ છે. Bansi Chotaliya Chavda -
ઓરિઓ બિસ્કીટ ચોકલેટ કેક (Oreo Biscuit chocolate cake recipe in Gujarati)
#સમર#goldenaproan3#week17#પોસ્ટ1 Daxa Parmar -
-
બિસ્કીટ આઈસ્ક્રીમ(Biscuit ice cream Recipe in Gujarati)
#goldenapern3#weak18#Biscuitહેલો, ફ્રેન્ડ બાળકોને બિસ્કીટ અને આઇસ્ક્રીમ ખૂબ જ પ્રિય હોય છે. તો આજે આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવી બાળકોને ખવડાવીએ જેથી બાળકો ખુશ થઈ જાય અને ઘરે બનાવેલો આઈસ્ક્રીમ પણ ખાઈ શકે.તો હું આ રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના મોટા દરેકની પ્રિય વસ્તુ છે. આઇસ્ક્રીમ અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવી શકાય. બાળકોને ચોકલેટ ફ્લેવર સૌથી વધારે પસંદ પડે છે જ્યારે મોટાઓને ડ્રાયફ્રુટ વાળો આઇસ્ક્રીમ વધારે પસંદ આવે છે. ફ્રુટવાળા આઈસ્ક્રીમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીંયા જે કોફી આઇસક્રીમ બનાવ્યો છે એ કોફી પસંદ કરતા લોકોએ એક વખત જરૂર થી ટ્રાય કરવો જ રહ્યો. કોઈપણ પ્રકારના આર્ટીફીશીયલ ફ્લેવર્સ કે કલર વગર બનતો આ આઇસ્ક્રીમ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week8 spicequeen -
-
More Recipes
ટિપ્પણીઓ