ચીઝ પરાઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Dhara Vaghela
Dhara Vaghela @dhara93

મારા સન ને આ પરાઠા બહુ જ ભાવે છે , તે નાસ્તા મા લઈ જાય છે.
#RB2

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 minits
2 લોકો માટે
  1. 1બાઉલ ઘઉં નો લોટ
  2. 1 ચમચીતેલ(મોણ માટે)
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. જરૂર મુજબ પાણી
  5. 2ગોટી ચીઝ
  6. ઓરેગાનો (જરૂર મુજબ)
  7. ચીલીફલેકસ (જરૂર મુજબ)
  8. તેલ (શેકવા માટે)

રાંધવાની સૂચનાઓ

20 minits
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં લોટ, મીઠું, તેલ બઘુ મીકસ કરી જરૂર મુજબ પાણી નાખી પરોઠા નો લોટ બાંધી લેવો.

  2. 2

    ત્યાર બાદ તેના લુઆ કરી પરોઠા વણીને શેકી લેવા.

  3. 3

    ગરમ પરોઠા માં ચીઝ પાથરી, ઓરેગાનો, ચીલીફલેકસ નાખી દેવા.

  4. 4

    તૈયાર છે ચીઝ પરાઠા,તેને ગોળ વાળી લઈ લંચબોકસ માં પેક કરી દેવા, બાળક ને બહુ જ મજા આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

Similar Recipes