બટર પરાઠા (Butter paratha recipe in gujrati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#રોટીસ
post4
બટર પરાઠા ખૂબ હેલ્ધી અને ટેસ્ટી છે નાસ્તા મા, જમવા મા પણ સારા લગે છે.

બટર પરાઠા (Butter paratha recipe in gujrati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#રોટીસ
post4
બટર પરાઠા ખૂબ હેલ્ધી અને ટેસ્ટી છે નાસ્તા મા, જમવા મા પણ સારા લગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 2 ચમચીમોણ
  3. નિમક
  4. 1/4 ચમચીમારી પાવડર
  5. શેકવા માંટે બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ મા નિમક મરી મોણ નાખી લોટ બાંધી લોત ની લુવો લય ગોળ પરાઠુ વાણી લોટ છાંટી વાળી લો.

  2. 2

    વળેલા ને વળી વાળી ત્રિકોણ કરી લો વાણી લો

  3. 3

    હવે ધીમા તાપે બટર વડે સેકી સબ્જી, દહીં કે ચટણી સાથે સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes