ટોસ્ટ સેન્ડવીચ

Tila Sachde
Tila Sachde @Tila_3101
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બ્રેડ
  2. 2બાફેલા બટેકા
  3. 1ડુંગળી
  4. ચપટીમીઠું
  5. જરૂર મુજબ લાલ મરચું પાઉડર
  6. ચપટીસંચળ પાઉડર
  7. 1લીંબુ
  8. લાલ-લીલી ચટણી
  9. બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકાનો માવો કરેલો ત્યારબાદ તેની અંદર ડુંગળી ઉમેરી મરચું મીઠું લીંબુ સંચળ ઉમેરી હલાવી લેવું બટેટાનો માવો તૈયાર છે હવે બ્રેડ લેવી તેની અંદર માવો ભરી બંને બાજુ બટર લગાવી અને શેકી લેવી.

  2. 2

    ત્યારબાદ તેને લાલ અને લીલી ચટણી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

Similar Recipes