આલુ ટોસ્ટ સેન્ડવીચ(Aloo Toast sandwich Recipe In Gujarati)

Dhara Raychura Vithlani @DJ_90
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટેટા ને વટાણા બાફી લો પછી તેને મેષ કરી લો. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ નાખો પછી ડુંગળી નાખો પછી ડુંગળી સંતળાય જાય એટલે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો નાખો પછી મેષ કરેલા બટેટા ને વટાણા નાખો. પછી બધું બરાબર મિક્સ કરો પછી લીંબુ ને ધાણા ભાજી નાખી હલાવો. મસાલો તૈયાર છે
- 2
હવે બ્રેડ લઇ તેમાં ગ્રીન ચટણી લગાવો પછી મસાલો મુકો ઉપર બીજી બ્રેડ મુકો તેને ટોસ્ટર માં બટર લગાવી શેકવા મુકો. સેકાય જાય એટલે કાઢી તેને ગરમા ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#ATW1#TheChefStory#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
આલુ ટોસ્ટ સેન્ડવીચ (Aloo Toast Sandwich Recipe In Gujarati)
બટાકા એ સૌ કોઈને પસંદ હોય છે જ્યારે કોઈ પણ શાક ના ભાવતું હોય ત્યારે બટાકા લગભગ બધાને જ ભાવતા હોય છે અમારા ઘરે કહેવાય છે "જીસકા કોઈ નહીં ઉસકા બટાકા હૈ".😜બટાકા માંથી તમે ઘણી બધી વાનગીઓ બનાવી શકો છો. લગભગ બધા જ શાક અને અવનવી વાનગીઓમાં બટાકા વપરાતા હોય છે. સ્વાસ્થ્યની રીતે જોવા જઇએ તો પણ બટાકા ખુબ જ જરૂરી છે.અહીં મેં બટાકા ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે મારી ખૂબ જ ભાવતી વાનગી છે ગૃહિણી તરીકે આપણે જ્યારે બધાની પસંદને ધ્યાનમાં રાખીએ ત્યારે પોતાને શું પસંદ છે એ લગભગ ભૂલી જતા હોઈએ. આજે મને ભાવતી સેન્ડવીચ બનાવી છે.#GA4#WEEK1 Chandni Kevin Bhavsar -
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe)
#GA4#WEEK23#TOAST#MASALA_TOAST_SANDWICH#COOKPADINDIA Hina Sanjaniya -
-
આલુ ટોસ્ટ સેન્ડવીચ(Aloo Toast Sandwich)
#contest#1-8June#alooસેન્ડવીચ મા ઘણી બધી વેરાયટી જોવા મળે છે પણ એમાં સહુ થી જૂની અને જાણીતી તો આલુ ટોસ્ટ સેન્ડવીચ. ઝટ પટ બની જાય અને નાના મોટા બધાને ભાવે. તો ચાલો આજે આપણે આલુ ટોસ્ટ સેન્ડવીચ બનાવીએ. Bhavana Ramparia -
-
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Bread#Masala Toast Sandwich Aarti Lal -
-
-
-
-
-
-
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
#GA4#week23#toast#sandwich મસાલા ટોસ્ટ સેન્ડવીચ મુંબઈમાં એક સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ સેન્ડવીચ માં બટાકા માંથી બનાવેલુ સ્ટફિંગ ભરવામાં આવે છે. તેની સાથે તેમાં બટર, ગ્રિન ચટણી અને ટોમેટો સોસ પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
-
આલુ ટોસ્ટ સેન્ડવિચ (Aloo Toast Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવિચ ટોસ્ટ & વેજ સેન્ડવિચ નું કોમ્બિનેશન છે.. આ મે હેન્ડ ટોસ્ટેર મા બનાવી છે તમો ઇલેક્ટ્રિક સેન્ડવિચ મશીન મા પણ બનાવી શકો છો.. પણ એટલું ચોક્કસ છે કે એક વાર તમો આ સેન્ડવિચ try કરશો પછી બધી જ સેન્ડવિચ તમો ભૂલી જાસો Taru Makhecha -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia આલુ મટર (વેજ.) સેન્ડવીચ Rekha Vora -
-
આલુ મટર સેન્ડવીચ (Aalu Matar Sandwich Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13562506
ટિપ્પણીઓ