પોટેટો મસાલા ટોસ્ટ (Potato Masala Toast Recipe in Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

પોટેટો મસાલા ટોસ્ટ (Potato Masala Toast Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગબાફેલા બટાકા
  2. બ્રેડ
  3. તેલ
  4. બટર
  5. કોથમીર
  6. ચમચીજેટલી ખજૂર આમલીની ચટણી
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. 2 ચમચીદાબેલી મસાલો
  9. 2 ચમચીસોસ
  10. 1લીલી ડુંગળી
  11. 1 ચમચીમસાલા બી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા બાફી લો

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં દાબેલી મસાલા નો વઘાર કરો

  3. 3

    હવે તેમાં જરૂર મુજબ મસાલા મીઠું લાલ મરચું પાઉડર અને ખજૂર આમલીની ચટણી મિક્સ કરો

  4. 4

    હવે એક પેનમાં બ્રેડ સ્લાઈસને બટર લગાવી ટોસ્ટ કરો ત્યારબાદ તેના પર ગ્રીન ચટણી લગાવો

  5. 5

    હવે તે બાજુ પોટેટો નું મસાલાવાળું સ્ટફિંગ લગાવો

  6. 6

    ઉપર મસાલા બી અને ઝીણી સમારેલી ડુંગળી કોથમીર છાંટી સર્વ કરો

  7. 7

    તો રેડી છે ચટપટા potato masala ટોસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes