તરબુચ નુ શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

તરબુચ નુ શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 mins
3 servings
  1. 4 કપ તરબુચ
  2. 1ચમચી લીંબુ નો રસ
  3. ચમચી મીઠું સ્વાદ મુજબ
  4. ચાટ મસાલો સ્વાદ મુજબ (ઓપ્શનલ)
  5. 1/2 ચમચી મરી પાઉડર
  6. 3મોલ્ડ
  7. 10કયુબ બરફ

રાંધવાની સૂચનાઓ

20 mins
  1. 1

    તરબુચ ને ધોઈ કટ કરી મીક્ષીમા કશ કરી ગાળી લો

  2. 2

    બાઉલ મા બધી સામગી ભેગી કરો અને ક્રશ કરેલું તરબૂચ ઉમેરીને મિક્સ કરો

  3. 3

    મોલ્ડ મા ભરી ઠંડુ ઠંડુ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes