સફરજન નો હલવો (Apple Halwa Recipe In Gujarati)

Mitali Suthar
Mitali Suthar @mitalii_14

સફરજન નો હલવો (Apple Halwa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગ સફરજન
  2. 500 મી.લી. દૂધ
  3. 2 ચમચીમાવો
  4. 1 કપખાંડ
  5. 1 ચમચીઇલાયચી પાઉડર
  6. 2 ચમચીડ્રાયફ્રૂટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફરજનની છાલ ઉતારી ખમણી લેવા

  2. 2

    એક પેનમાં સફરજન અને દૂધ લઈ ગરમ કરવું

  3. 3

    સફરજન બફાઈ જાય અને દૂધ બળી જાય ત્યાં સુધી ઉકાળવું

  4. 4

    ત્યારબાદ તેમાં ખાંડ અને માવો ઉમેરી બરાબર મિક્સ કરો

  5. 5

    બધુ એકરસ થાય અને ઘટ્ટ થાય ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર અને ડ્રાયફ્રૂટ ઉમેરી સર્વ કરવું

  6. 6

    ગરમ કે ઠંડુ બંને રીતે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitali Suthar
Mitali Suthar @mitalii_14
પર

ટિપ્પણીઓ

Similar Recipes