બોમ્બે વડાપાવ (Bombay Vadapav Recipe In Gujarati)

Foram Mankad
Foram Mankad @Foramm
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪-૫ બાફેલા બટાકા
  2. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  3. 1 ચમચીલાલ મરચું
  4. ચમચીગરમ મસાલો
  5. તેલ તળવા માટે
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 2 વાડકીબેસન
  8. કોથમીર
  9. ૫-૬ પાવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટાકા માં મીઠું લાલ મરચું આદુ મરચાની પેસ્ટ કોથમીર અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી વડા બનાવવા

  2. 2

    બેસન ની અંદર સ્વાદ અનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો

  3. 3

    તૈયાર કરેલા ગોળાને ખીરા માં બોળી ગરમ તેલ માં તળી લેવા

  4. 4

    પાવને વચ્ચેથી કાપી વચ્ચે વડુ મુકી લસણની સૂકી ચટણી ભભરાવી કેચપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Foram Mankad
પર

ટિપ્પણીઓ

Similar Recipes