વડાપાવ (vadapav recipe in gujarati)

વડાપાવ મુંબઇ, મહારાષ્ટ્નું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ છે. બાફેલા બટેટાના મિશ્રણને ચણાના લોટમાં ડિપ કરીને તળવામાં આવે છે અને તેને પાવની વચ્ચે રાખીને ચટણીની સાથે સર્વ કરવામાં આવે છે. તો આજે અમે તમારા માટે વડા પાવની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી છે.
વડાપાવ (vadapav recipe in gujarati)
વડાપાવ મુંબઇ, મહારાષ્ટ્નું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ છે. બાફેલા બટેટાના મિશ્રણને ચણાના લોટમાં ડિપ કરીને તળવામાં આવે છે અને તેને પાવની વચ્ચે રાખીને ચટણીની સાથે સર્વ કરવામાં આવે છે. તો આજે અમે તમારા માટે વડા પાવની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ન બાફી તેનો માવો બનાવી લેવો. એક પેન 4 ચમચા તેલ નાખો ત્યાર બાદ તેમાં માં આદુ લસણ અને માર્ચ ની પેસ્ટ નાખો, સૂકા મસાલા અને મીઠું નાખી બટેટા એડ કરો. મિક્સ વેલ.
- 2
હવે તેના ગોળા બનાવી લ્યો. ચના ના લોટ નું ગોલ બનાવી તેમાં ડીપ કરો. અને ફ્રાય કરો.
- 3
હવે પાવ લ્યો તવી ગરમ કરી એમ એક ચમચી તેલ લ્યો સુખી ચટણી એડ કરો. પાવ તેમાં ગરમ કરી વડા સાથે સર્વ કરો.
- 4
સાથે ચટણી પણ સર્વ કરો તૈયાર છે ગરમા ગરમ વડાપાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વડાપાવ
#સ્ટ્રીટવડાપાવ બધા ના જ ફેવરિટ હોઈ છે. સ્કૂલ વિદ્યાર્થીઓ અને કૉલેજીએન ના પણ એટલા જ ફેવરેટ હોઈ છે.એમ પણ સ્ટ્રીટ ફૂડ માં તો વડા પાવે પોતાનું પ્રથમ સ્થાન જમાવ્યું છે. પહેલા તો બોમ્બે ,પુના એટલે કે મહારાષ્ટ્ર ના વડાપાવ જોવા મળતા.. હવે તો ગુજરાત માં પણ વડાપાવ શહેર ની ગલીઓ માં લારી ,રેસ્ટોરન્ટ માં પણ મળે છે. Krishna Kholiya -
-
વડાપાવ(vada pav recipe in Gujarati)
વડાપાવ મહારાષ્ટ્ર નું એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જેમાં પાવને વચ્ચેના ભાગમાંથી કાપી લસણની ચટણી તથા બટેટા વડાં ને વચ્ચે મૂકી અને તીખા મરચા સાથે પીરસવામાં આવે છે ખાવામાં તીખું અને ખૂબ જ ટેસ્ટી ફૂડ છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૬ Sonal Shah -
વડાપાવ કેસાડીલા (Vadapav Quesadilla Recipe In Gujarati)
#vadapav#vadapavquesadilla#quesadilla#lessoilrecipe#healthydish#cookpdgujarati#cookpadindiaવડાપાવ મોટે ભાગે બધાંને મનગમતું ફાસ્ટ ફૂડ છે. જ્યારે કેસાડીલા એ મેક્સિકન વાનગી છે જેમાં મેંદા કે મકાઈની રોટલીમાં વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ ભરવામાં આવે છે. જેમાં પસંદગી પ્રમાણેનાં શાકભાજી અને ચીઝનો ઉપયોગ કરીને બનાવીને તવા પર શેકીને સાવર ક્રીમ અને સાલસા સાથે પીરસવામાં આવે છે.મેં તેને થોડું હેલ્ધી બનાવવા માટે ઓછા તેલમાં અને તેને પાવના બદલે ઘઉંના લોટ વડે કેસાડીલા બનાવ્યા છે. Mamta Pandya -
-
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
મુંબઈ નગરીનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે વડાપાવ. વડાપાવનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવે. વડાપાવનો લસણવાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેકને ખૂબ જ પસંદ આવે. ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય, અને દિવસમાં આ ટેસ્ટી વડાપાવ ગમે ત્યારે ખાઈ શકાય. ખાસ કરીને ચોમાસામાં ગરમ ચા ની સાથે વડાપાવ મળે એટલે મોજે મોજ.#MRC#vadapav#monsoonspecial#recipechallenge#વડાપાઉં#batata#streetfood#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
ઠંડીની મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય એવા વડાપાવ Falguni Shah -
વડાપાવ(Vadapav recipe in gujarati)
વડાપાવ આ એક એવી વાનગી છે જે નાના બાળકો થી લઇ મોટાઓ સુધી બધ્ધા ને જ ભાવે.ઠંડી ના વાતાવરન મા તો મૌજ આવી જાય ખાવાની. Prachi Gaglani -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અમદાવાદમાં પ્રખ્યાત vadapav જેવો ટેસ્ટ. Reena parikh -
વડાપાવ ટ્વિસ્ટર
#સુપરશેફ૨#વીક ૨Flour used : maidaવડાપાવ અમારા ઘરનુ ઓલ ટાઇમ ફેવરિટ ફૂડ છે. તેથી હું આ મસાલેદાર વડા અને નરમ - સ્પોન્જી પાઉં ના આ સુંદર કોમ્બિનેશન સાથે પ્રયોગ કરતી રહું છું. નીચે આપેલ બધા સ્ટેપ્સ અનુસરસો તો આ રેસીપી ખૂબ જ સહેલી છે. Vaishali Rathod -
કર્જત સ્ટાઈલ મીની વડાપાવ (Vadapav Recipe In Gujarati)
#મોમફ્રેન્ડસ, મેં પાવ ની રેસિપી પહેલાં જ શેર કરેલી છે એ પ્રમાણે જ મેં મીની પાવ બનાવ્યા છે. કર્જત ના વડાપાવ ખુબ જ ફેમસ છે અને મારા નાના દીકરા એ સૌથી પહેલાં ત્યાં જ ટેસ્ટ કરેલો અને તેના ફેવરિટ બની ગયેલા આ વડાપાવ હું અવારનવાર બનાવું છું અને કીડઝ સ્પેશિયલ હોય મેં સાઈઝ માં સ્મોલ વડાપાવ તૈયાર કર્યા છે. થોડા સીમીલર ટેસ્ટ સાથે ની વડાપાવ ની રેસિપી નીચે મુજબ છે . ફ્રેન્ડસ લોકડાઉન ના કારણે જે ઘટકો અવેલેબલ હતા એ યુઝ કરી ને પિક્ચર લીઘેલા છે પરંતુ આ વડા માં લસણ , લીલા આદુ મરચાંની તીખાશ જ મેઇન હોય એ રીતે તમે લઈ શકો છો.🙏🥰 asharamparia -
વડાપાંવ (Vadapav recipe in Gujarati)
વડાપાંવ મહારાષ્ટ્રનું સ્ટ્રીટ ફૂડ છે જે આખા ભારતમાં ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. વડાપાંવ ની લસણ ની સૂકી ચટણી એને એક ખુબ જ સરસ સ્વાદ આપે છે. આવે એક ઝડપથી બની જતો સ્વાદિષ્ટ નાશ્તા નો પ્રકાર છે.#SF#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
વડાપાવ ની ડ્રાય ચટણી (vadapav ni dry chatni recipe in gujrati)
#GA4#week4આ ચટણી વિના વડાપાવ ખાવાની મજા ન આવે તો ચાલો તીખા નો તડકો શીખી લઈએ.આ ચટણી નો ઉપયોગ મિસલ પાવ બનાવમાં પણ કરી સકો છો.ફ્રીઝ માં 6 મહિના સુંધી સ્ટોર પન કરી શકાય છે. Rekha Rathod -
કચ્છી દાબેલી
#હેલ્ધી#હેલ્ધી ફાસ્ટ ફૂડ#કચ્છી સીરિઝકચ્છ નું નામ પડે ને દાબેલી યાદ આવે.. તો ચાલો થઇ જાય.. Daxita Shah -
-
વડાપાવ
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનવડા પાવ મુંબઈ નું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે હવે બધી જ મળે છે બધે અલગ અલગ રીતે વડા પાવ બનાવે છે ક્યાં પાવ ને માખણ કે તેલ મા સેકી ને આપે છે પણ મુંબઈ મા વડું એક દમ તીખું હોય છે અને પાવ સાદું જે આપે છે જે આજ હું એજ મુંબઈ નું વડા પાવ નું અલગ પ્લેટિંગ કરી ને લાવી છું આશા રાખું કે બધા ને મારી ડિશ ગમશે ...☺️☺️☺️☺️ Jyoti Ramparia -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#LCM પાઉ બટાકા એ નવસારીની પ્રખ્યાત રેસીપી છે જે સ્વાદમાં સ્પાઈસી અને ચટપટી લાગે છે જે નવસારીના સ્ટ્રીટ ફૂડ તરીકે પણ પ્રખ્યાત છે તે કોથમીર ની ગ્રીન ચટણી સાથે સર્વ કરવામાં આવે છે sonal hitesh panchal -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
વડા પાવ#FDS #ફ્રેંન્ડશીપ_ડે_સ્પેશીયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી ખાસ એક જ ફ્રેન્ડ છે. અમારી 42 વર્ષ ની ફ્રેન્ડશીપ છે.જ્યારે સ્કૂલ ને કોલેજ માં હતાં , ત્યારે ખાઉ ગલ્લી ની રેકડી પર ખાવાનો ખૂબ જ શોખ હતો . ખાસ તો મુંબઈ નાં વડાપાવ . મુંબઈ ની પહેચાન, ખાઉ ગલ્લી ની શાન, ગરમાગરમ વડા પાવ . Manisha Sampat -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
બસ સાંજે શું બનાવવુ વિચાર કરતી હતી તો બનાવી લીધા વડાપાવ Smruti Shah -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી મૂળ કચ્છ માંથી ઉદભવ થયેલી એક વાનગી છે. કચ્છ મા એને ડબલ રોટી થી પણ ઓળખવા મા આવે છે. જેમાં પાવ ને વચ્ચે થી કાપી એમાં બટાકા નો મસાલો ભરવા મા આવે છે. Deepika Parmar -
-
વડાપાંવ (Vadapav Recipe In Gujarati)
#WDCઆને નાસ્તા તરીકે કે જમવા માં પણ ચાલે એવી વાનગી છે જે મહારાષ્ટ્ર માં પ્રખ્યાત છે જોડે મરચાં ના ભજીયા આપે છે અને લસણ ની અને કોપરા ની કોરી ચટણી ને લીધે સરસ લાગે છે Bina Talati -
મુંબઈ ના વડાપાવ
#ડીનર#પોસ્ટ5વડા પાવ એ મહારાષ્ટ્ર ની ફેમસ સ્ટ્રીટ ફૂડ ની ડીશ માનવામાં આવે છે. તીખા વડાને પાવની જોડે પીરસવામાં આવે છે. પાવ ની અંદર તમતમતી લીલી ચટણી અને લાલ સુખી ચટણી મુકવા મા આવે છે.. જોડે તળેલી ઝુરમુરી મુકવામાં આવે છે અને એ બધા પર વડુ મૂકી પાઉં બંધ કરી તીખા લીલા મરચા જોડે સર્વ કરવા મા આવે છે. Khyati Dhaval Chauhan -
-
ચટાકેદાર દાબેલી (chtakedar dabeli recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી/તીખી#માઇઇબુક#Post9#date16-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
ઉલ્ટા વડાપાવ
ફ્રેન્ડ આ એક સુરતનું સ્ટ્રીટ ફૂડ છે જે હમણાં સમયથી ખૂબ જ ફેમસ છે અને વડાપાવ તો આમ પણ બધાને ભાવતું જ હોય છે તો ઉલ્ટા વડાપાઉં પણ એટલા જ ટેસ્ટી બને છે#cookwellchef#ebook#RB15 Nidhi Jay Vinda -
More Recipes
ટિપ્પણીઓ