વડાપાવ (Vadapav Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

બસ સાંજે શું બનાવવુ વિચાર કરતી હતી તો બનાવી લીધા વડાપાવ

વડાપાવ (Vadapav Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

બસ સાંજે શું બનાવવુ વિચાર કરતી હતી તો બનાવી લીધા વડાપાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

આશરે એક કલાક
૭ નંગ
  1. ૭ નંગપાવ
  2. જરૂર મુજબબટર શેકવા માટે
  3. માવો બનાવવા
  4. ૪૦૦ ગ્રામ બટેકા
  5. ૧ નંગડુંગળી
  6. ૬ કળીલસણ
  7. ૫ નંગલીલા મરચાં
  8. આદુ કટકો
  9. મીઠુ સ્વાદાનુસાર
  10. ૨ ટી સ્પૂનતેલ
  11. ૨ ટી સ્પૂનલાલ મરચું
  12. ૧ ટી સ્પૂનહળદર
  13. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  14. ૨ ટી સ્પૂનલીંબુ નો રસ
  15. ખીરૂ માટે
  16. ૩/૪ કપ ચણા નો લોટ
  17. મીઠું સ્વાદ મુજબ
  18. ૧/૪ ટી સ્પૂનહળદર
  19. ૧/૪ ટી સ્પૂનલાલ મરચું પઉડર

રાંધવાની સૂચનાઓ

આશરે એક કલાક
  1. 1

    બટેકા ને સાફ કરી બાફી દો અને સ્મેસ કરી લો

  2. 2

    એક પેન માં તેલ મૂકી ડુંગળી, આદું મરચાં અને લસણ ની પેસ્ટ બનાવી સાતડો

  3. 3

    તેમાં બટેકા સ્મેશ કરેલા ઉમેરી બધા મસાલા ઉમેરો

  4. 4

    તેને હલાવી મિક્સ થાય એટલે ૫ મિનીટ પછી બાઉલ મા કાઢી લો

  5. 5

    એક બાઉલ મા ચણા નો લોટ,મીઠું,મરચુ અને હળદર ઉમેરો અને ખીરૂ તૈયાર કરો

  6. 6

    માવા ના સરખા ગોળા બનાવી ખીરા માં ડુબાડી વડા તૈયાર કરો

  7. 7

    પાવ ને બટર નાખી સેકો

  8. 8

    પાવ ની વચ્ચે વડુ મુકી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes