ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા અને બટાકા ને ધોઈને ટુકડા કરી લેવા
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરી ભીંડા અને બટાકા ઉમેરો
- 3
સ્વાદ મુજબ મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરવું
- 4
શાકની ધીમા તાપે ચડવા દેવું
- 5
પછી તેમાં લસણની ચટણી લાલ મરચું અને ધાણાજીરું ઉમેરી મિક્સ કરો
- 6
છેલ્લે કોથમીર ભભરાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16180948
ટિપ્પણીઓ