ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ ભીંડો
  2. 1મીડીયમ સાઈઝ બટાકુ
  3. 1 ચમચીઆદુ-મરચાની પેસ્ટ
  4. 2-3 ચમચીતેલ
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચીધાણાજીરું પાઉડર
  8. ચપટીહિંગ
  9. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભીંડાને સારી રીતે ધોઈ કોરા કરી લાંબા સુધારી લો બટાકા ને પણ છાલ રીમુવ કરી લાંબુ સુધારી લો

  2. 2
  3. 3

    એક કડાઈમાં તેલ લઈ તેમાં હિંગ નો વઘાર કરી બટેટાને સાંતળો પછી બે મિનિટ ભીંડો નાખી તેને સાંતળો

  4. 4

    તેમાં આપણા ટેસ્ટ મુજબના રૂટીન મસાલા એડ કરી સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી ઉપર પાણી મૂકી ધીરા તાપે ચડવા દો

  5. 5

    તો તૈયાર છે ભીંડા બટેટાનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes