ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 250 ગ્રામભીંડા સમારેલા
  2. 1 નંગબટાકુ સમારેલું
  3. રૂટીન મસાલા
  4. જરૂર મુજબ મીઠું
  5. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને હળદર નાખી ભીંડા બટાકા વધારો હલાવી લ્યો.જરૂર મુજબ મીઠું નાખી હલાવી લ્યો.

  2. 2

    ત્રણ થી ચાર મિનિટ સુધી થવા દયો.વચ્ચે વચ્ચે હલાવતા રહો.હવે તેમાં મરચું અને ધાણા જીરું નાખી હલાવી બે મિનિટ થવા દયો.

  3. 3

    હવે ભીંડા બટાકા નું શાક તૈયાર છે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes