છોલે (Chhole Recipe In Gujarati)

Shilpa Panchal
Shilpa Panchal @Shilpa_Panchal

છોલે (Chhole Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપકાબૂલી ચણા
  2. 2 નંગ ડુંગળી
  3. 2 નંગ ટામેટા
  4. 2 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચી હળદર
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. 1 ચમચીછોલે મસાલા
  10. ૩ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાબુલી ચણાને ૭ થી ૮ કલાક પલાળી કુકર માં મીઠું નાખી બાફી લેવા

  2. 2

    ડુંગળી અને ટામેટાની પેસ્ટ કરી લેવી

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરી ડુંગળી નો વઘાર કરવો

  4. 4

    ડુંગળી સંતળાઈ જાય એટલે મરચાની પેસ્ટ અને બધા મસાલા ઉમેરવા

  5. 5

    પછી તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવું

  6. 6

    ત્યારબાદ તેના બાફેલા છોલે ઉમેરવા

  7. 7

    બધુ એકરસ થાય અને થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવું

  8. 8

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Panchal
Shilpa Panchal @Shilpa_Panchal
પર

ટિપ્પણીઓ

Similar Recipes