ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

Rekha Ramchandani @cook_25851059
#CRC
છત્તીસગઢ ની આ ચટણી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે .આ ચટણી બહુ ઝડપ થી બની જાય છે .આ ચટણી બહુ ઓછી સામગ્રી થી બનાવવા માં આવે છે .
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC
છત્તીસગઢ ની આ ચટણી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે .આ ચટણી બહુ ઝડપ થી બની જાય છે .આ ચટણી બહુ ઓછી સામગ્રી થી બનાવવા માં આવે છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા, ડુંગળી, લસણ અને મરચું સમારી લેવું.
- 2
એક પેન માં તેલ ગરમ કરી રાઈ નો વઘાર કરી લસણ અને મરચું નાખી લસણ સંતળાય પછી ડુંગળી નાખવી.
- 3
ડુંગળી સંતળાય પછી તેમાં ટામેટા અને મીઠું નાખી ઢાંકી ને ચઢવા દેવું.ટામેટા સોફ્ટ થાય પછી તેમાં ખાંડ એડ કરી મિક્સ કરી કોથમીર નાખી મિક્સ કરી ને ગેસ બંધ કરવો.
- 4
તૈયાર છે ટામેટા ની ચટણી.આ ચટણી ખાવા માં આવે છે.
Similar Recipes
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
છત્તીસગઢ રેસિપી ચેલેન્જ#CRC : ટામેટાં ની ચટણીઆ ચટણી છત્તીસગઢ ની ફેમસ ચટણી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે. Sonal Modha -
ટામેટા ની ચટણી tomato chatni recipe in gujarati)
#વેસ્ટઆ છત્તીસગઢ ની ફેમસ ચટણી છે અને જલ્દી તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
શેકેલા ટામેટા ની ચટણી (Roasted Tomato Chutney Recipe In Gujarati)
#RC3લાલ રેસિપીઆ સહુ થી ઝડપી બની જાય તેવી ચટણી છે Aditi Hathi Mankad -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC ખાસ આ ચટણી ની સામગ્રી ને સેકી ને હાથ થી મેસ કરી બનાવાય છે. HEMA OZA -
ડુંગળી ટામેટા ની ચટણી (Dungli Tomato Chutney Recipe In Gujarati)
#RC1#સ્પાઇસી ચટણીઆ ચટણી ઈડલી ઢોંસા સાથે યમ્મી લાગે છે...પરોઠા સાથે પણ ખવાય છે Dhara Jani -
ટોમેટો ધાણા ની ચટણી (Tomato Coriander Chutney Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ ની પારંપરિક ચટણી..તેઓ ના ઘરો માં બનતી જ હોય છે..દરેક વ્યંજન સાથે આ જ ચટણી બનાવવામાંખાવા માં આવે છે. Sangita Vyas -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2છપ્પન ભોગ રેસિપી બહુ ઓછી સામગ્રી થી વઘારેલા ભાત બની જાય છે . ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
શિયાળા માં ગરમ ગરમ ટોમેટો સૂપ બપોરે કે રાતે પીવાની મજા આવે છે બહુ ઓછી સામગ્રી થી બની જાય છે Bhavini Kotak -
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#AM3જયારે આપણે વિચારી એ કે આજે કયું શાક બનાવી એ ત્યારે આ શાક બનાવવા નો વિચાર આવે . આ શાક જલ્દી બની જાય છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
ટોમેટો લસણ ની ચટણી(ટોમેટો Lasan Chutney recipe in Gujarati)
#GA4#week7આ ચટણી ખુબજ સ્વાદિષ્ટ બને છેમુઠ્ઠીયા કે ઢોકળા જેવા ફરસાણ સાથે બહુ સરસ લાગે છે અને ઝડપ થી બની જાય છે Dipal Parmar -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ ચટણી ઢોસા , ઈડલી અને મેંદુવડા અને બીજી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરવા માં આવે છે .આ ચટણી ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
ટામેટાં ની ચટણી છત્તીસગઢ ફેમસ (Tomato Chutney Chhattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@DrPushpa Dixitjiઆ રેસીપી મેં DrPushpa Dixitji ની રેસિપિને અનુસરીને બનાવી છે ,ખુબ જ સરસ બની આભાર પુષ્પાબેન ,,આટલી સરસ રેસીપી પોસ્ટ કરવા બદલ ,,આ ચટણી છત્તીસગઢમાં ઘરે ઘરે બનતી અને રોજ ઉપયોગમાં લેવાતી વાનગી છે ,ત્યાંના દરેક ફરસાણ અને ભોજનમાં આ ચટણી ખાસ પીરસવામાં આવે છે , Juliben Dave -
રેડ સાઉથ ઈન્ડિયન ટામેટા ની ચટણી (red south indian tomato Chutney recipe in gujarati)
સ્પેશિયલ સાઉથ ઇંડિયન રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સંભાર અને નારિયેળ ની ચટણી જોડે એક લાલ ચટણી પણ સર્વ કરવા માં આવે છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. ખાટી, તીખી અને એકદમ ચટપટી લાગતી આ ચટણી બધા ને બહુ જ ભાવતી હોય છે. અહીં મેં આ રેડ સાઉથ ઈન્ડિયન સ્ટાઇલ ટોમેટો ની ચટણી ની રેસિપિ આપી છે. મારા મામા મામી સાઉથ માં રહે છે એટલે મારી મમ્મી મારા મામી પાસેથી આ રેસિપિ શીખી છે અને હું મારી મમ્મી પાસેથી.#south #સાઉથ Nidhi Desai -
-
લસણ ટામેટા ની ચટણી (Lasan Tomato Chutney Recipe In Gujarati)
#SFRઆ ચટણી થેપલા વડા અથવા ઢોકળા સાથે ખુબ જ સરસ લાગે છે સાતમમાં ઠંડુ ખાવાનું હોય ત્યારે આ ચટણી ખૂબ કામ લાગે છે Kalpana Mavani -
-
ટોમેટો ઇટાલિયન ચટણી (Tomato Italian chutney recipe in Gujarati)
#GA4#Week4#Chutneyટમેટાની ચટણી સામાન્ય રીતે આપણે બધા બનાવતાં હોઈએ છીએ પણ ટમેટાની ચટણીમાં ઇટાલિયન ટેસ્ટ ઉમેરીને ટોમેટો ઇટાલિયન ચટણી બનાવી છે. ઇટાલિયન ટેસ્ટ માટે મે તેમાં ઇટાલિયન હર્બસ ઉમેરીયા છે. બાળકો ને આ ચટણીની સાથે થેપલા, પરોઠા, બ્રેડ, રોટલી બધી આઇટમ ખૂબ સારી લાગે છે. આ સિવાય પણ પીઝા, પાસ્તા, મેક્રોની, મેગી આ બધી વસ્તુઓમાં પણ આ ચટણી ઉમેરી શકીએ છીએ જેથી આ બધી ડીસીસ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બની જાય છે. Asmita Rupani -
ફારા (Farra Recipe in Gujarati)
આ રેસિપી છત્રીસગઢ ની વાનગી છે.. બિલકુલ ઓછી સામગ્રી થી આ વાનગી બની જાય છે..અને બહું જ સરસ લાગે છે.. Sunita Vaghela -
કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
દરેક ચાટ માં કોથમીર ની ચટણી ખૂબજ સરસ લાગે. Hetal Shah -
ટામેટા ની ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#MW3#ચટણી હેલો ફ્રેન્ડ્સ, આ ચટણીનો ઉપયોગ આપણે દરેક જાતનાં શાક, ભેળ, પાણીપુરી, સમોસા, ચાટ, ભાખરી, થેપલાં , બ્રેડ ગમે તેની સાથે કરી શકીએ છીએ.... આ ચટણી થી આપણે આપણા રોજિંદા શાકમાં ઉપયોગ કરવાથી પણ શાક સ્વાદિષ્ટ બનાવી શકાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ટામેટા ની ચટણી(tomato Chutney Recipe in Gujarati)
#GA4 #Week7આ એક એવી ચટણી છે કે જેને શિયાળાની કડકડતી ઠંડી માંસાંજે ગરમા-ગરમ રોટલા સાથે ખાધી હોય તો મજા પડી જાય...આ ચટણી હોય તો... શાક ના બનાવ્યું હોય તો પણ ચાલીજાય.અરે શાક બનાવ્યું હશે તો પણ બધા ચટણીજ ખાશે..શાક ને કોઈ યાદ પણ ના કરશે એટલી ચટાકેદાર....મોમાં પોતાનો સ્વાદ છોડી જાય એવી આજની આ ટામેટાની ચટણી છે.આ ટામેટાની ચટણી રોટલા, રોટલી, ભાખરી, થેપલા, તેમજ પાંવ જોડેખૂબજ સરસ લાગે એવી છે, સાથે સાથે તેને મગની ખીચડી કે રાઈસ જોડે પણખાય શકાય છે. NIRAV CHOTALIA -
કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
લીલી ચટણી કોથમીર ફુદીના ની તો ઘર ઘર માં બનતી હોય છે પણ કાચા ટામેટા ની ચટણી સાથે લીલું લસણ તો કઈંક ટેસ્ટ જ ઔર આવે છે. મેં વિતેર માં ખાસ બનતા સ્ટાર્ટર્સ અને ભજીયા કે ટિક્કી સાથે ખવાતી ઓલ પર્પઝ કાચા ટામેટા અને લીલા લસણ ની ચટણી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી લાગે છે. Bansi Thaker -
ટામેટા ડુંગળી & ટોપરાની ચટણી(Tomato Onion & Coconut Chutney Recipe In Gujarati)
#માઇઇબુક આ બંને ચટણી સાઉથ ઇન્ડિયન ડીશ માટે ખૂબ જ જાણીતી છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે,ઓછા સમયમાં બની જતી ચટણી.... Bhagyashree Yash -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી ને તમે પુડલા,ઢોસા,ઉતપમ સાથે સર્વ કરી શકાય છે. Avani Parmar -
લસણ મરચાં ની ચટણી (Garlic-Chilli Chutney in Gujarati)
#સાઈડસાઈડ ડીશ માટે આ ચટણી બેસ્ટ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે મારી તો મોસ્ટ ફેવરીટ છે. અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. આ ચટણી પણ મારા સાસુ પાસેથી જ શીખી છું Sachi Sanket Naik -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી બિહારમાં સ્ટફ્ડ ટામેટા વડા સાથે પીરસવામાં આવે છે.#RC3 Vibha Mahendra Champaneri -
બિહારી સ્ટાઈલ ટોમેટો ચટણી (Bihari Style Tomato Chutney Recipe In Gujarati)
#east#બિહારી સ્ટાઈલ રોસ્ટેડ ટોમેટો ચટણી .બિહાર ની મશહૂર ચટણી જે બનવા માં ખુબ સરળ અને સ્વાદિષ્ટ બને છે .ખૂબ થોડી સામગ્રી માં અને થોડા સમય માં બની જાય છે. (Smoky Tomato salsa) Dipika Bhalla -
ટામેટા મરચાની ચટણી(tomato chilli chutney recipe in Gujarati)
#GA4#Week13#Red & Green chillyઆ ચટણીને તમે લાઇવ ઢોકળા,ઇદડા તેમજ ભાખરી સાથે થઇ શકો છો. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Trushti Shah -
ટામેટાં ની ચટણી છત્તીસગઢ ફેમસ (Tomato Chutney Chhattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@sonalmodha inspired me for this recipeછત્તીસગઢ માં બનતા ચોખાનાં ફરસાણ જેવા કે હથફોડવા, બફૌરી, ફરા બધા સાથે ખવાતી આ પરંપરાગત રેસીપી છે. ટામેટા, મરચા, લસણ ને ચુલા કે સગડીની આંચ માં ભૂજી, સિલ બટ્ટા કે ખરલ માં બનાવાતી હોવાથી તેનો તંદુરી સ્વાદ જ લાજવાબ હોય છે. મેં પણ ગેસ પર શેકીને બનાવી છે.. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
અલગ-અલગ પ્રદેશમાં ટામેટા ની ચટણી બનાવવાની રીત અલગ અલગ હોય છે. સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ની ચટણી તીખી અને ચટપટી લાગે છે. ચટણીમાં ઉમેરાતી ચણાની દાળ, અડદની દાળ અને સૂકી મેથી એને એક પ્રકારની ફ્લેવર આપે છે જે ચટણી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. ઉપરથી કરવામાં આવતા વધાર ના લીધે પણ ચટણી નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. આ ચટણી ઇડલી, ઢોસા, ઉત્તપમ, કે વડા એમ કોઈ પણ પ્રકારની સાઉથ ઈન્ડિયન વાનગીઓ સાથે ખુબ જ સરસ લાગે છે.#સાઉથ#પોસ્ટ2 spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16190235
ટિપ્પણીઓ (8)