ટોમેટો ધાણા ની ચટણી (Tomato Coriander Chutney Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#CRC
છત્તીસગઢ ની પારંપરિક ચટણી..
તેઓ ના ઘરો માં બનતી જ હોય છે..
દરેક વ્યંજન સાથે આ જ ચટણી બનાવવામાં
ખાવા માં આવે છે.

ટોમેટો ધાણા ની ચટણી (Tomato Coriander Chutney Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#CRC
છત્તીસગઢ ની પારંપરિક ચટણી..
તેઓ ના ઘરો માં બનતી જ હોય છે..
દરેક વ્યંજન સાથે આ જ ચટણી બનાવવામાં
ખાવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
નાસ્તા ની સાથે
  1. ૧ નંગટામેટું
  2. ૧/૨ કપધોઇને કાપેલા ફ્રેશ ધાણા
  3. ૧ ટુકડોડુંગળી (ઓપ્શનલ)
  4. કળી લસણ
  5. ૩-૪ નંગ લીલાં મરચાં
  6. ૧/૨ ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બધા ઘટકો એકઠા કરી લો.
    ટામેટા ના ટુકડા કરી લો અને બધી વસ્તુ ને (મીઠું સિવાય) મીક્સી માં લઇ બારીક પીસી લો.

  2. 2

    બાઉલ માં કાઢી મીઠું એડ કરી મિક્સ કરી લો. પારંપરિક ટામેટા ધાણા ની ચટણી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes