રાંધવાની સૂચનાઓ
- 1
સરગવા અને બટાકા ને ધોઈ ટુકડા કરી લેવા
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી સરગવા અને બટાકા ઉમેરવા
- 3
પછી તેમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરી થોડું પાણી નાખી ધીમા તાપે ચડવા દેવું
- 4
પછી તેમાં ટામેટાના ટુકડા અને ખાંડ ઉમેરી મિક્સ કરવું
- 5
ટામેટાં ચઢી જાય એટલે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#saragva#EB#Fam#cookpad#cookpadgujarati#cookpadindia#week6 Priyanka Chirayu Oza -
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
-
-
-
-
-
પાલક બટાકા નું શાક (Palak Bataka Shak Recipe In Gujarati)
પાલક બટેટાનું શાક સ્વાદિષ્ટ અને જલ્દી બની જાય એવી રીતે બનાવશું. Pinky bhuptani -
સરગવા ની શીંગ ને બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumsticksસરગવો ઔષધિય ગુણો નો ભંડાર કહી શકાય.સાંધા ના દુખાવા માટે અકસીર ઈલાજ છે. વિટામિન c થી ભરપૂર એવા આ સરગવા માંથી ઘણી અવનવી વાનગી બને છે સુપ,શાક, પરાઠા, પુડા, સંભાર વગેરે માં આનો ઉપયોગ કરી શકાય છે... Daxita Shah -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadl Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16193310
ટિપ્પણીઓ