કાચા ટામેટા નું ભરેલું શાક

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#RB4
ભરેલા ટામેટા નું શાક મારા ઘર માં બધા ને બહુ ભાવે છે .

કાચા ટામેટા નું ભરેલું શાક

#RB4
ભરેલા ટામેટા નું શાક મારા ઘર માં બધા ને બહુ ભાવે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫ નગકાચા ટામેટા
  2. ચમચો બેસન
  3. ૧ ચમચીતલ
  4. ૧/૨ ચમચીવરિયાળી
  5. જીરું
  6. ૧/૪ ચમચી અજમો
  7. ૧/૪ ચમચી હિંગ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૨ ચમચીધાણાજીરું
  11. ૧/૪ ચમચી હળદર
  12. ૧/૪ ચમચી ગરમ મસાલો
  13. ૧ ચમચીખાંડ
  14. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  15. થોડી કોથમીર
  16. ચમચો તેલ
  17. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બેસન ને શેકી લેવો ટામેટા ને ધોઈ ચાર કાપ મારવા.બેસન માં મીઠું,મરચું,ધાણાજીરું, ખાંડ, આદુ મરચા ની પેસ્ટ, કોથમીર,હળદર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી ને સ્ટફીંગ રેડી કરવું.

  2. 2

    ચાર ટામેટા ને વચ્ચે થી કાપા પાડી તેમાં બનાવેલ સ્ટફિંગ ભરવું.એક ટામેટા ને ખમણી લેવું.

  3. 3

    એક પેન માં તેલ ગરમ કરી જીરું, હિંગ,વરિયાળી, તલ,અજમો નો વઘાર કરી ખમણેલું ટામેટું એડ કરી સાંતળવું.ત્યારબાદ તેમાં ભરેલા ટામેટા,વધેલો મસાલો અને પાણી નાખી ઢાંકણ ઢાંકી ને ચઢવા દેવું.

  4. 4

    તૈયાર છે કાચા ટામેટા નું ભરેલું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes