ચણા ના લોટ ના ખમણ

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#RB10
આ રેસિપી મારા નણંદ ને બહુજ પ્રિય છે, તેમના માટે એ જયારે આવે ત્યારે અચૂક બનાવું છુ.

ચણા ના લોટ ના ખમણ

#RB10
આ રેસિપી મારા નણંદ ને બહુજ પ્રિય છે, તેમના માટે એ જયારે આવે ત્યારે અચૂક બનાવું છુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામચણાનો લોટ
  2. 2 નંગલીલાં મરચાં
  3. 1 ચમચીરાઈ
  4. 1/4 ચમચીહિંગ
  5. 3 ગ્રામલીંબુના ફૂલ
  6. 5 ગ્રામસોડા બાય કાર્બ
  7. કોથમીર સમારેલી
  8. પાણી જરૂર મુજબ
  9. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાનો લોટ ચાળી લો, પછી તેમાં મીઠું, લીંબુ ના ફૂલ અને પાણી નાખી ખીરું તૈયાર કરો

  2. 2

    પછી તેલ અને સોડા વડે તેને ફિણી નાખો, એક થાળી મા તેલવાળો હાથ ફેરવી આ મિશ્રણ ને પાથરી દો,

  3. 3

    એને ઢોકળાં ની જેમ વારાળ વડે 20/25 મિનિટ સુધી બાફી લો, તૈયાર થાઈ એટલે તેના ટુકડા કરી ગરમ કરેલા તેલ મા રાઈ, હિંગ, મરચાં નાખી વઘારી લો, અથવા ખમણ ની થાળી ઉપર વગાર રેડી દો આની ઉપર સમારેલા કોથમીર ભભરાવો. અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes