ખમણ(Khaman Recipe in Gujarati)

Jagruti Sagar Thakkar @cook_26630538
મારા તો પ્રિય છે.. તમને ભાવતા હોય તો એની પરફેક્ટ રીત સિખી લો.
ખમણ(Khaman Recipe in Gujarati)
મારા તો પ્રિય છે.. તમને ભાવતા હોય તો એની પરફેક્ટ રીત સિખી લો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા દાળ અને ચોખા ને બરાબર ધોઈ ને ૫ કલાક સુધી પલાળો.
- 2
બંને ને મિકસરના જાર માં ભેગા નાખો એની સાથે લીલા મરચાં, હળદર અને લીંબુ ના ફૂલ પણ નાખો બધું બરાબર ક્રશ કરી લો.
- 3
આ મિશ્રણ ને ૫ થી ૬ કલાક આથો લાવવા મૂકી દો.
- 4
ત્યાર બાદ મીઠું અને સોડા નાખો એની પર ૧ ચમચી જેટલું થોડું પાણી રેડી અને સોડા ને ફૂલવા દો. પછી ખીરા ને બરાબર હલાવી તેને સ્ટીમર માં ૨૦ મિનિટ માટે બાફી લો.
- 5
તેને ૫ મિનિટ ઠંડુ પડવા દો. ત્યાં સુધી વઘાર માટે ની તૈયારી કરો.
- 6
એક વઘારીયામાં ૨ ચમચા જેટલું તેલ લો. તેમાં રાઈ નાખો તડ તળવા દો. તેમાં હિંગ નાખી વઘાર ખમણ પર રેડો.
- 7
તૈયાર છે વાટી દાળ ના ખમણ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નાયલોન ખમણ
#કાંદાલસણ#રેસીપી 2કાંદા લસણ વગર ની રેસીપીનાયલોન ખમણ વગર ગુજરાતી ભાણું અધૂરું કહેવાય. તેમાંય જો નાયલોન ખમણ મળી જાય તો તો મજા જ મજા.. તમારે પણ આવા જાળીદાર ખમણ બનાવવા હોય તો પરફેક્ટ માપ સાથે ની રેસિપી નોંધી લો Daxita Shah -
ખમણ(Khaman Recipe in Gujarati)
#ઓક્ટોબરસુરતી ના ફેવરેટ ખમણ સવાર સવાર મા જો નાસ્તા ખમણ મળી જાય. તો શું કવ તમને બસ... Rasmita Finaviya -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
દાળ ના ખમણ (ઢોકળા)ખમણ ગુજરાતી ટ્રેડિંશનલ વાનગી છે. બધા ને ભાવતી હોય છે આપણે ખમણ મોસ્ટ બહારથી જ લાવતા હોઈ છે પણ જો આપણે પરફેક્ટ માપ થી બનાવીએ તો બહાર જેવાજ બંને છે. AnsuyaBa Chauhan -
-
ખમણ (Khaman Recipe In Gujarati)
#સાઇડ#ખમણ નાસ્તામાં કે સાઇડમા મુકી શકાય છે આ ખમણ પહેલીવાર બનાવ્યા પણ ફરસાણ ની દુકાન જેવા જ થયા છે ઘરમાંબધા ને બહુ ભાવ્યા છે. Smita Barot -
ખમણ (Khaman Recipe in Gujarati)
ખમણ એક ગુજરાતી ટ્રેડિશનલ ડિશ છે.જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા નાના-મોટા દરેક પ્રસંગમાં મોટાભાગે ખમણ જોવા મળે છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#trend3 Nidhi Sanghvi -
(ખમણ)(khaman recipe in Gujarati)
અમારાં ઘરે ફરસાણ માં ખમણ મારા ફેમિલીની ફેવરીટ આઇટમ છે તો મે બનાવિયા છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
-
ખમણ ઢોકળા,(khaman dhokla recipe in Gujarati)
#સ્નેક્સPost4ખમણ નાસ્તા માંટે ખુબ જ જાણીતું છે ઘરમાં પણ આપણે બહાર જેવું જ બનાવી શકીએ છીએ Varsha Karia I M Crazy About Cooking -
ખમણ (khaman recipe in gujarati)
ખમણ ગુજરાતી ભોજન ની શાન છે. ખમણ નાના થી લઈને મોટા બધા ને ભાવતા હોય છે. Mostly બધા બહાર થી લાવતા હોય છે પણ ઘરે પણ ઓછા સમય માં ખૂબ સરસ ખમણ બનાવી શકાય છે. હું સમય ઓછો હોય ત્યારે આજે બનાવ્યા આવી રીતે માઇક્રો વેવ માં ખમણ બનાવું છું.#GA4 #Week12 #besan Nidhi Desai -
ચણા ના લોટ ના ખમણ (Chana Lot Khaman Recipe In Gujarati)
#MA મમ્મી ના હાથની રસોઈ એવી હોય છે જેનો કોઈ જવાબ હોઈ નહિ,મમ્મી એ આપણા જીવન માં એક અમૃત સમાન છે 😘😘😘🙏 આ વાનગી મધર્સ ડે સ્પેશલ છે. તો મારા તરફથી બધી મમ્મીઓને હેપી મધર્સ ડે... 🙏🙏🙏 Megha Shah -
જલારામ સ્પેશ્યલ ખમણ (Jalaram Special Khaman Recipe In Gujarati)
#CTઅમારા dist માં બીલીમોરા નામ આવે એટલે પેલા બધા ના મોઢે જલારામ નાં ખમણ આવે છે.લગભગ ૫૦ વર્ષ થી એમની દુકાન ચાલી આવી છે. પહેલા એમના મૂળ માલિકે લારી માં ખમણ વેચવાનું ચાલુ કરેલું..પછી બીલીમોરા ની શાક માર્કેટ માં એક નાની દુકાન થી ચાલુ કરેલું..આજે એમની ઘણી બ્રાન્ચ ખુલી ગઈ છે..આજુબાજુ ના ગામો માં પણ એની બ્રાન્ચ ખુલી ગઈ છે...લગભગ દરેક ના ઘરે આવનાર સગા સંબંધી ઓ આવે તો કોઈ જલારામ ના ખમણ ખાધા વગર નથી જતું. તો આજે મે અહી આ ખમણ ની try કરી છે. Kunti Naik -
-
-
ખમણ(Khaman Recipe in Gujarati)
ખમણ ગુજરાતીનો મુખ્ય ફરસાણ છે જે રોજબરોજ માં બધા લોકો ખાતા હોય છે.. તો આજે આપણે ખમણની રેસિપી જોઈશું.#GA4#Week8 Hiral -
બેસન સોજી ના ખમણ (Besan Sooji Khaman Recipe In Gujarati)
આ ખમણ ઝટપટ બની જાય હોય છે .આનાથી પણ ઝડપ થી બનાવવા હોય તો સુજી ને બદલે એકલા બેસન ના બનાવીએ તો પણ સ્પોંજી અને જલ્દી બને છે.. Sangita Vyas -
-
ખમણ (Khaman Recipe in Gujarati)
#Trend3#week3#ખમણ ઢોકળાં#mycookpadrecipe 12 મારા મમ્મી ની સ્પેશિયાલિટી છે ઢોકળાં ગમે તે પ્રકાર ના.. બહાર જે આ ઢોકળાં મળે છે એવાં જ પોચા અને મસ્ત બને છે. બસ આ પ્રેરણા મારી. Hemaxi Buch -
-
ખમણ (Khaman Recipe in Gujarati)
#RC1#Yellow Colourટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને કોઈ મહેમાન આવે તો પણ ફટાફટ બની જાય છે ફરસાણ વાળા ની દુકાન જેવા જ લાગે છે. Arpita Shah -
-
-
-
ખમણ(khaman recipe in gujarati)
#ફટાફટગુજરાત ની ફેમસ વાનગી એટલે ખમણ .દિવસ માં ગમે ત્યારે આપો તો ચાલે ,ખમણ ,તો આજે હું લાવી છું મસ્ત મજાના ખમણ . Shilpa Shah -
નાયલોન ખમણ(Naylon khaman recipe in Gujarati)
#GA4#Gujarati#week4ખમણ અને ઢોકળા ગુજરાતીઓના ફેવરિટ છે. ઢોકળા તો મોટાભાગની ગૃહિણીઓ ઘરે બનાવતી હોય છે પણ જ્યારે ખમણની વાત આવે તો તે દુકાનથી તૈયારથી લાવે છે. કારણ કે ઘરે બનાવવાથી સારા નહીં બને તો તે વાતનો ડર હંમેશા તેમના મનમાં રહે છે. પરંતુ જો યોગ્ય રીતે રેસિપીને ફોલો કરવામાં આવે તો ઘરે પણ બહાર જેવા જ ખમણ બની શકે.ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય... Twinkal Kalpesh Kabrawala -
ખમણ ઢોકળા
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના પ્રિય હોય છે.કોઈ મહેમાન આવે તો પણ ફટાફટ બની જાય છે. Arpita Shah -
ખમણ(khaman recipe in gujarati)
#ફટાફટગુજરાત ના ફેમસ ખમણ,જે ઇન્સ્ટન્ટ બની જાય છે, ખુબજ ઓછી સામગ્રી અને તે પણ ઘરમાંથી જ મળી રહે ,ટેસ્ટી તો ખરાજ. Dharmista Anand -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13948271
ટિપ્પણીઓ