મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)

Hema Parmar
Hema Parmar @Hema_Parmar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપચણા
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1 ચમચીલીંબુનો રસ
  4. 1 ચમચીચાટ મસાલો
  5. ચમચીધાણાજીરું પાઉડર
  6. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  7. ચમચીશેકેલા જીરાનો પાઉડર
  8. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ને ૪ થી ૫ કલાક પલાળી લેવા

  2. 2

    ત્યારબાદ તેને મીઠું નાખી બાફી લેવા

  3. 3

    ચણા બફાઈ જાય એટલે તેમાં સ્વાદ અનુસાર બધા મસાલા ઉમેરી લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો

  4. 4

    લીલા ધાણા નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Parmar
Hema Parmar @Hema_Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes