મસાલા પોપકોર્ન (Masala Popcorn Recipe In Gujarati)

Jyoti Varu
Jyoti Varu @Jyotivaru
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ મકાઈની ધાણી
  2. ૩ ચમચીતેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/2 ચમચી હળદર
  5. 1/2 ચમચી લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ધાણીને સાફ કરી લેવી

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી ધાણી નો વઘાર કરવો

  3. 3

    ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને બધા મસાલા ઉમેરી મિક્સ કરવું

  4. 4

    થોડુક ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળવું

  5. 5

    ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Varu
Jyoti Varu @Jyotivaru
પર

ટિપ્પણીઓ

Similar Recipes