ગુજરાતી ઢોકળા (Gujarati Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દાળ અને ચોખા પાણી થી ધોઈ ને ૩ થી ૪ કલાક પલાળી રાખવા.
- 2
ત્યારબાદ મિક્સર જારમાં પલાળેલા દાળ ને ચોખા દહીં નાખી ક્રશ કરી લેવું,ને ૫ કલાક આથા માટે રેસ્ટ આપવો. ઢાંકી ને ગરમ જગ્યા પર જલ્દી આથો આવી જાય છે.
- 3
ત્યારબાદ મિશ્રણ માં હળદર મરચું મીઠું નાંખી હલાવો. હવે સાજી ના ફૂલ અને તેલ નાખી ફીણી લેવું,ત્યારબાદ ઢોંકલીયા માં પાણી ઉમેરી ડીશ માં પાથરી ને ગેસ પર મૂકવા.
- 4
ચેક કરો કે થઈ ગયા છે.તો તેને પીસ કરી ને ગરમ ગરમ પીરસો.સાથે અપમ ની લોઢી માં એજ મિશ્રણ માં વઘાર કરી ને પાઉંભાજી મસાલો ને વેજીટેબલ મિક્સ કરી ને મીની હાંડવા તૈયાર કરી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક ના ઢોકળા (ગુજરાતી વાનગી) (Spinach Dhokla Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતીઓ ની સૌથી પ્રિય વાનગી છે ઢોકળા .આજે મે પાલક ના ઢોકળા બનાવ્યા છે . જે ટેસ્ટી તો છે જ સાથે -સાથે હેલ્ધી પણ છે. Jigisha Patel -
-
ખાટીયા ઢોકળા (Dhokla Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, ગુજરાતી ઓને નાસ્તા માં શું જોઈએ એ પૂછો એટલે ખાખરા, થેપલાં અને ઢોકળા નુમ નામ સંભળાય.. તો ચાલો મિત્રો આજે આપણે ઢોકળા બનાવીશુંં.. રેસિપી નોંધી લેશો.. Dharti Vasani -
-
-
-
-
-
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
લાઈવ સ્ટીમ ઢોકળા (Live Steam Dhokla Recipe In Gujarati)
આ તો દરેક લોકો બનાવે છેઘણા ખીરુ તૈયાર ના બનાવે છેમે ઘરના ચોખા ના લોટ માં થી બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છે ઢોકળા બધા ને પસંદ હોય છેમમ્મી ની સ્ટાઇલ થી બનાવ્યા છે#RC2#whiterecipes#week2 chef Nidhi Bole -
-
-
-
-
-
ગુજરાતી ઢોકળા
#family#traditional gujarati dhokla#lasun chutneyવિશ્વ વિખ્યાત ગુજરાતી વાનગી જે બધા ને પ્રિય છે. Leena Mehta -
-
-
ઢોકળા(Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ઢોકળા. આ ઢોકળા લગભગ ગુજરાતીઓના ઘરમાં બનતા જોવા મળે છે. મેં મિક્સ દાળ ના ઢોકળા બનાવ્યા છે જેમાં મેં ફુદીના નો પણ ઉપયોગ કર્યો છે એટલે તેમાં મિન્ટ ફ્લેવર પણ આવશે . એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.જેની રેસીપી હું આપની સાથે શેર કરું છું. Ankita Solanki -
ઢોકળા-(Dhokla Recipe in Gujarati)
#GA4#Week4 ઢોકળા !! નામ સાંભળતા જ મોમાં પાણી આવી ગયું ને! જમવામા મળી જાય કે પછી નાસ્તામાં ઓલ ટાઇમ બધાના ફેવરીટ ઢોકળાની રેસીપી શેર કંરુ છું .Apeksha Shah(Jain Recipes)
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
ગુજરાત ની વાનગી, પીળી વાનગી, rainbow થિમ#RC1 Bhavika Bhayani -
પીળા લાઈવ ઢોકળા (Yellow Live Dhokla Recipe In Gujarati)
#DRC #ઢોકળા_રેસીપી#પીળાલાઈવઢોકળા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove મારા ઘરે ઢોકળા અલગ અલગ પ્રકાર નાં બનતા હોય છે. આ ઢોકળા હળદર નાખી ને બનાવું છું. તો પીળા ઢોકળા નામ આપ્યું છે. ગરમાગરમ બાફી ને તૈયાર થયેલા ઢોકળા ઉપર શીંગ તેલ અને લાલ મરચું પાઉડર છાંટી, ચટણી અને ચા સાથે ખાવાની ખૂબ લિજ્જત આવે છે. રાઈ, હીંગ, લીલા મરચા, લીમડા નો વઘાર પણ કરી શકાય. Manisha Sampat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16200938
ટિપ્પણીઓ