હાર્ટ શેઈપ સ્ટીમ ઢોકળા (Heart Shape Steam Dhokla Recipe In Gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

હાર્ટ શેઈપ સ્ટીમ ઢોકળા (Heart Shape Steam Dhokla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપ ચોખા
  2. 1 કપ ચણાદાળ
  3. 2 ગ્લાસગરમ પાણી
  4. 2 ગ્લાસ છાશ
  5. 1 ચમચી લસણ ની પેસ્ટ
  6. સ્વાદ મુજબમીઠું
  7. ચપટી સાજી ના ફૂલ
  8. 2 લીલા મરચા ની કટકી
  9. જરૂર મુજબ ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા આથો આપી દઈએ. 4કલાક તેને ઢાંકીને મૂકી દઈએ. હવે 4કલાક પછી તેમાં સાજી ના ફૂલ, લસણની પેસ્ટ હળદર, લાલમરચાં પાઉડર અને સીંગતેલ ઉમેરી ને હલાવીએ.

  2. 2

    હવે થાળી માં તેલ લાફાવી તેમાં ખીરું નાખી તેના પર લાલ મરચાપાવડર અને લીલા મરચા ની કટકી અને ધાણાભાજી છાંટીએ. અને હવે 20 મિનિટ સુધી સ્ટીમ થવા દઈએ.

  3. 3

    હવે હાર્ટ શેઈપ આકાર આપીએ, સ્ટાર નો શેઈપ તો આપમેળે જ થઇ ગ્યો. તો રેડી છે આપણા હાર્ટ શેઈપ, તેમજ સ્ટાર સ્ટીમ ઢોકળા. તેને લસણ ની ચટણી અને સીંગતેલ સાથે સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes