રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને સુકો ધ્યાનમાં લઈને શેકી લો, પાણી અને ગેસ પર ગરમ કરી લો એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં ચણાની દાળ અને અડદની દાળ નાખો થોડું સાંતળીને રાઈ અને મીઠો લીમડો નાખો ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા કાંદા અને ગાજર નાખો એક મિનિટ માટે બધું સાંતળી લો ત્યાર બાદ તેમાં શેકેલો રવો નાખવો અને બે મિનિટ માટે સાંતળો ત્યારબાદ તેમાં ગરમ પાણી નાખો અને બધું સરખી રીતે મિક્સ કરી મીઠું અને ધાણા અને લીંબુનો રસનાખો બધું સરખું મિક તેનું ઢાંકણું બંધ કરી એક મિનિટમાં તેને સીજવા દો ત્યારબાદ
- 2
ઉપમા તૈયાર છે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો ઉપરથી લીલા ધાણા અને લીંબુનો સ્લાઈસ મૂકી અને સર્વ કરો.
Similar Recipes
-
-
ઉપમા
#MDCમધર્સ ડે ચેલેન્જમાય રેસીપી ઈબુક#RB5વીક 5પોસ્ટ :9#nidhiઆમ તો માં બનાવે એ બધી વસ્તુ સ્પેશ્યલ જ હોય પણ અમુક વસ્તુનો સ્વાદ ક્યારેય ના ભુલાય ,મારા બા અમને નાસ્તામાં ઉપમા એટલો સરસ બનાવી આપતા ,,કે મને ફરી રેસીપી પોસ્ટ કરવાનું મન થયું ,,મેં અગાઉ પણ ઉપમા ની રેસીપી પોસ્ટ કરી છે ,,પણ આ મારા જે રીતે બનાવતા તે જ રીતે મેં મૂકી છે ,,સાથે સલાડ ખાસ અપાતો ,,કેમ કે બીટ તો મને જરાય ના ભાવે ,,પણ ઉપમા સાથે માં પરાણે ખવરાવી દેતા , Juliben Dave -
કેરાલા સ્ટાઈલ ઉપમા (Kerala style Upma Recipe in Gujarati)
#GA4#Week7#Breakfastસામાન્ય રીતે આપણે ઉપમા ઘી/તેલમાં બનાવતા હોઈએ છીએ પરંતુ કેરાલા સ્ટાઈલ ઉપમા નાળિયેરના તેલમાં બનાવવામાં આવે છે. અને બધી સામગ્રી ઝીણી સમારેલી લેવામાં આવે છે. Urmi Desai -
-
-
-
મિક્સ વેજ. દલિયા ઉપમા (Mix Veg. Daliya Upma recipe In Gujarati)
#GA4 #week5#ઉપમાઆ ઉપમા ઘઉંના એકદમ ઝીણા ફાડા માંથી બનાવવામાં આવે છે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી જલદીથી પચી જાય છે એટલે વેઇટ ઓછું કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપમા હેલ્ધી અને ટેસ્ટી હોવાથી સવારના નાસ્તામાં , લંચ કે ડિનરમાં પણ લઇ શકાય છે. Shilpa Kikani 1 -
-
વેજિટેબલ ઉપમા (vegetable upma in Gujarati)
#snacks#માઇઇબૂક#post9બનાવવાં માં સરળ અને ખાવામાં હલકો નાસ્તો એવો ઉપમા નાના મોટાં બધાને ભાવે.તો ચાલો આજે આપડે વેજિટેબલ ઉપમા બનાવીએ. Bhavana Ramparia -
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
અડદ દાળ મસાલા જૈન (Urad Dal Masala Jain Recipe In Gujarati)
#DAL#UDADDAL#Soulfood#rajsthani#LUNCH#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
ઓટ્સ ઈડલી (Oats Idli Recipe In Gujarati)
ઓટ્સ ઈડલી એ પૌષ્ટિક અને સવારના નાસ્તામાં અને બાળકોના લંચબોક્સ માટે સરળ અને ઝડપથી બની જાય એવો એક નાસ્તો છે. જે સ્વાદ અને બનાવટમાં ઇંસ્ટંટ રવા ઈડલી ની જેમ જ નરમ અને મુલાયમ હોય છે. આ એક સ્વાસ્થયવર્ધક રેસીપી છે કારણકે તેમાં બીજી ઈડલી રેસીપીની જેમ રવા અને દહીં શાકભાજીની સાથે પૌષ્ટિક ઓટ્સનો પણ ઉપયોગ કર્યો છે અને તેને બનાવવામાં તેટલો જ સમય લાગે છે જેટલો બીજી ઇંસ્ટંટ ઈડલી બનાવવામાં લાગે છે. આ રેસીપીમાં મેં રોલ્ડ ઓટ્સનો ઉપયોગ કર્યો છે જો કે તમે ઉપલબ્ધતા અનુસાર કોઈપણ પ્રકારના ઓટ્સનો ઉપયોગ કરી શકો છો કારણકે આ રેસીપીમાં ઓટ્સના પાઉડરનો ઉપયોગ કરવાનો છે અને તેના કારણે ઈડલીની બનાવટમાં કોઈ ફેર નથી પડતો. તો ચાલો,સવારના નાસ્તાને એકવાર વધારે પૌષ્ટિક બનાવીએ.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
વેજ. દલિયા ઉપમા
#RB3વેજ.દલિયા ઉપમા એ ઘઉંના ફાડામાંથી બનાવેલી ઉપમા છે. દલિયા ઉપમા ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે. પરંપરાગત બનાવવામાં આવતી રવા કે સોજી ઉપમા માટેનો લોકપ્રિય અને પોષક વિક્લ્પ છે. ખાસ કરીને બાળકો માટે લંચબોક્ષ અને ડાયાબિટિસના પેશન્ટ,પૌષ્ટિક ડાયેટ માટે સર્વ કરવામાં આવે છે. બધા જ લોકો માટે પોષકતત્વોથી ભરપૂર નાસ્તો છે. તો આવો જાણીએ વેજ દલિયા ઉપમા બનાવવા માટેની રીત. Riddhi Dholakia -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
-
વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)
ઘણીવાર ઘરમાં ભાત વધતા હોય છે. ત્યારે એ ભાતને વઘારીને ખાવાના ઉપયોગમાં લેવાય છે અથવા તો એ ભાત માંથી કાઈક અવનવું પણ બનાવી શકાય છે. પણ મેં અહીં ભાતને વઘાયાંઁ છે.#CB2 Vibha Mahendra Champaneri -
-
-
-
કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SR# સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસાઉથ ઇન્ડિયન વાનગી માં મોટેભાગે ઈડલી ઢોસા ચટણી રસમ અને જુદા જુદા ના રાઇસ મહત્વનું સ્થાન ધરાવે છે અને રાઈસ માં અલગ-અલગ પ્રકારના મસાલા ઉમેરીને અનેક પ્રકારની વેરાયટી બનતી હોય છે તેમાં વાગી ભાત ટોમેટો રાઈસ કોકોનટ રાઈસ કર્ડ રાઈસ લેમન રાઈસ વગેરે અલગ અલગ પ્રકારની રાઈસ ની રેસીપી બનાવી શકાય છે Ramaben Joshi -
-
-
જુવાર ઉપમા (Juwar Upma recipe in gujarati)
#GA4#Week5#upma#cookpadindia#cookpadgujaratiજુવાર ને સુપર ફૂડ પણ કહેવાય છે. જુવારમાં પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ અને ફાઇબસૅ હોય છે. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક સુપર અને કંઈક અલગ ઓપ્શન છે જુવાર ઉપમા. Payal Mehta -
-
રાઈસ ઉપમા
રાઈસ ફ્લોર ઉપમા#goldenapron2Week15Karnatakaમિત્રો આજે મેં કર્ણાટકની સ્પેશીયલ રેસીપી રાઈસ ફ્લોર ઉપમા બનાવેલ છે. Khushi Trivedi -
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week19ઇન્સ્ટન્ટ ઉપમા ખાલી black salt માં મસાલા વગર બનાવવામાં આવ્યા છે. Sushma Shah -
રાજસ્થાની સ્ટાઇલ ઉપમા (Rajasthani Style Upma Recipe In Gujarati)
#KRCકચ્છી રાજસ્થાની રેસિપી Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16210031
ટિપ્પણીઓ (5)