રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ કુકર મા દાળ બાફી લેવી મીઠું ઉમેરી ને.
- 2
દાળ ચડે તયા સુધીમા આપડે ઢૉકડી બનાવવા લોટ બાધીલેવૉ.
ઘવુ નૉ ને ચણા નૉ લોટ લઈ તેમા હળદર, મીઠું, લાલ મરચું તેલ ઉમેરી પાણી થી લોટ બાધી લેવા. - 3
હવે રૉટલી વણયે તેમ વણી ને ચૉરસ નાના કાપા પાડી લેવા
- 4
હવૈ દાળ વધાર કરી લયે તેલ ગરમ મુકી તેમા રાઈ જીરુ મીઠાલીમડા ના પાન ઊમેરી ટામેટું ને મરચુ ને તેમા બાફેલી દાળ ઉમેરવી.
- 5
દાળ મા મીઠું, લીંબુ, ખાંડ ઉમેરી ને ઊકળવા દવુ પછી તેમા ઢૉકડી નાખવી તેને 15મીનીટ ચડવા દહીં ને ઉપર થી ધાણા છાટી દયા તૈયાર છે કાઠિયાવાડી ખાટીમીઠી દાળ ઢૉકડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાળ ઢોકળી
#RB5 મારા મમ્મી ને દાળ ઢોક્ળી બહુ ભાવતી , આજે તેમને યાદ કરી મેં દાળ ઢોક્ળી બનાવી ઘર માં બધા ને ખૂબ જ ભાવી. 😋 Bhavnaben Adhiya -
-
-
-
-
-
દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara
#સુપરશેફ૪#જૂલાઈ #વીક૪#રાઈસ અથવા દાળ ની રેસીપીસમોટાભાગના પરંપરાગત ગુજરાતી ઘરોમાં દાળ ઢોકળી એ રવિવારની લન્ચ સ્પેશિયલ વાનગી છે! મસાલેદાર ઘઉંના લોટની ઢોકળીને દાળ માં એડ કરવામાં આવે છે, અને ભાત સાથે પીરસવા માં આવે છે.. મેં અહીં દાળ ઢોકળી અને જીરા રાઈસ ની રેસીપી શેર કરી છે., જે ખૂબજ ટેસ્ટી અને બધાં નું ફેવરિટ વન પોટ મીલ છે.. Foram Vyas -
-
-
-
-
-
-
વરણ દાળ (Varan Dal Recipe In Gujarati)
#MDC આ દાળ મારી મમ્મી ખૂબજ સરસ બનાવે છે આ દાળ મેં મારી મમ્મી પાસે શીખી છે.. Manisha Desai -
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી દાળ
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના ઘર માં આ દાળ બનતી જ હોય છે અને તેની સાથે ભાત, રોટલી અને શાક સરસ લાગે છે.આ દાળ ખાટી મીઠી લાગે છે. Arpita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16210927
ટિપ્પણીઓ