રાંધવાની સૂચનાઓ
- 1
દાળ માં આદુ,મરચી,ટામેટાના ટુકડા નાખી કુકર માં પાણી ઉમેરી બાફવા મુકો. દાળ બફાય એટલે બ્લેન્ડર વડે પીસીલો.તેમાં 1/2ચમચી હળદર,ગોળ, મીઠું,સીંગદાણા,મીઠાલીમડાના પાન ઉમેરી ગેસ પર ઉકાળો.
- 2
લોટમાં મીઠું,હળદર,ચમચી તેલ નાખી કણક બાંધો.5 મિનિટ રેસ્ટ આપી તેના લુવા બનાવી રોટલી વણો. તેમાં ચપ્પુ કે કટર વડે નાના કટકા કરો.તે દાળ સાથે ઉકાળો.
- 3
થોડીવાર ઉકાળી પછી દાળ નો વઘાર કરો. તેલ મૂકી એમાં રાય,ઝીરું,મેથી મૂકી તે ફૂટે પછી તેમાં હિંગ અને મીઠા લીમડાના પાન મૂકી દાળ પર વઘાર રેડો, લીંબુનો રસ નાખો.મિક્સ કરો.ધાણા નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાળ ઢોકળી
#RB5 મારા મમ્મી ને દાળ ઢોક્ળી બહુ ભાવતી , આજે તેમને યાદ કરી મેં દાળ ઢોક્ળી બનાવી ઘર માં બધા ને ખૂબ જ ભાવી. 😋 Bhavnaben Adhiya -
દાળ ઢોકળી
#ગુજરાતીદાળ ઢોકળી એ તો ગુજરાતી ની પ્રિય થાળી ... અને સાથે ભાત, થેપલા અને ડુંગળી અને છાશ.. Sunita Vaghela -
દાળ મેથી ઢોકળી (dal methi dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રિય વાનગી છે. આજે દાળ ઢોકળી માં થોડી નવિનતા લાવવા માટે મેથી વાળી ઢોકળી બનાવી. મેથી નું સ્વાદ જેને પસંદ હોય તેને તો મેથી ની સુગંધ માત્રથી જ આરોગવાનું મન થઈ જાય પરંતુ જેને મેથી ની કડવાશ પસંદ નથી તેના માટે આ સ્વાદિષ્ટ દાળ મેથી ઢોકળી આરોગવાથી કડવા સ્વાદનો નામ માત્ર પણ અનુભવ નહી થાય.#સુપરશેફ૪ Dolly Porecha -
-
તુવેર દાળ ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5 #week5ઓસામણ ખૂબ જ હેલ્ધી કહેવાય છે. કોઈ મોટી બિમારી માં થી સાજા થયા પછી બહુ ભારે ખોરાક ન લેવામાં આવે ત્યારે એ વખતે તુવેર દાળ અથવા મગ નું ઓસામણ ખૂબ લેવું જ સારું . નાના બાળકો ને પણ શરૂઆત માં દાળ કે મગ નું ઓસામણ આપવામાં આવે છે ્ Kajal Sodha -
-
-
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી
અહીંયા આપણે ઢોકળી માં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે ને ઢોકળી બનાવવા માં ઘઉંનો લોટ ચણાનો લોટ બાજરાનો લોટ લીધેલ છે દાળમાં પણ ચણાની દાળ અને તુવેર દાળ નો use કરેલ છે Megha Bhupta -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
સાંજના જમણમાં દાળ ઢોકળી હોય તો બીજા કશાની જરૂર પડતી નથી Shethjayshree Mahendra -
ગુજરાતી દાળ (Gujarati dal recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 6#વિકમીલ૧ #તીખી Kshama Himesh Upadhyay -
-
-
દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati)
આપણી ગુજરાતી વાનગીઓ ની વાત જ અલગ છે. દાળ ઢોકળી આપણા બધા ના ઘર માં બનતી જ હોય છે અને બધા ને ભાવતી હોય છે. અમારા ઘરમાં દાળ ઢોકળી કુકર માં બને છે ઝટપટ તૈયાર થઈ જાય છે.#દાળઢોકળી#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
-
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#Lets Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAPS THEME OF THE Week#Cook Click &Cooksnsp રાઈ મીઠા લીમડા ના વઘાર સાથે ટેસ્ટી તુવેર દાળ Ramaben Joshi -
-
સ્ટાફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
કચોરી દાળ ઢોકળી (Kachori Dal Dhokli Recipe In Gujarati)
#CB1 કચોરી દાળ ઢોકળી એક અનોખી વાનગી છે..મે કદાચ પહેલા ક્યાંય સાંભળી નથી.પણ આ વાનગી મારા માસીજી બનાવતા ને મારા સાસુમા એમની પાસેથી શીખ્યા...કદાચ કોઈ પાક શાસ્ત્ર ની નિષ્ણાત ગૃહિણી ના મન માંથી સ્ફુરેલી એક નવીન વાનગી પીરસી રહી છું... Nidhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10300872
ટિપ્પણીઓ