રાંધવાની સૂચનાઓ
- 1
દાળ માં બધા મસાલા કરી લો અને તેમાં પાણી નાખી ઉકળવા મુકો થેપલા ના લોટ માંથી થેપલા વણી તેની ઢોકડી બનાવી દાળમાં નાખવો અને તેને ચડવા દો ચડે પછી ખટાશ ગળાશ નાખી દો
- 2
હવે કડાઈમા ઘીનો વઘાર મૂકો તેમાં રાય અને લીમડો નાખી હિ ગ નાખીને વઘાર રેડી દો અને પછી લીંબુ અને સાકર અને કિસમિસ નાખો બધું મિક્સ હાય ત્યાં સુધી ઉકાળો કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી
#ઇબુક૧#પોસ્ટ૪ દાળ ઢોકળી માટે જે દાળ બનાવવામાં આવે છે તે ગુજરાતી દાળ હોય છે. ગુજરાતી દાળમાં મસાલા રોટલીની પાતળી પાતળી ઢોકળી વણીને નાખવામાં આવે છે. અને આ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે દાળ ઢોકળી બનાવી શકાય છે. Chhaya Panchal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#SJસાંભાર ખાસ કરીને એટલી સાથે મેંદુ વડા સાથે ખાઈ શકાય છે બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી સાંભાર અમારા ઘરે બધાને બહુ જ ભાવે છે Ankita Solanki -
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Linima#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જદાળ ઢોકળી જો સવારે દાળ વધે તો સાંજે બનાવાય છે.પણ હવે દાળઢોકળી ને sunday સવારે પણ દાળ બનાવી ને પણ બનાવે તેવી વાનગી થઈ ગઈ છે .દાળ ઢોકળી ગરમ ખાવામાં મઝા આવે છે અને ઝડપ થી બની જાય તેવી વાનગી છે. सोनल जयेश सुथार -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11504126
ટિપ્પણીઓ