મલ્ટી ગ્રેઈન ફુલકા રોટલી (Multi Grain Fulka Rotli Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

દરરોજ ના જમવાના માં ઘઉં કરતાં મિક્સ લોટ એટલે કે મલ્ટી ગ્રેઈન લોટ ખાવો હેલ્થ માટે ફાયદાકારક છે તો આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ની ફુલકા રોટલી બનાવી.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૦/૧૫ મીનીટ
૩ વ્યક્તિ માટે
  1. ૧ બાઉલ મલ્ટી ગ્રેઈન લોટ
  2. ૧/૨ ટી સ્પૂનમીઠું
  3. ૨ ચમચીતેલ
  4. નવશેકું ગરમ દૂધ જરૂર મુજબ
  5. રોટલી ચોપડવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

૧૦/૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ લોટ ને એક બાઉલમાં ચાળી લેવો તેમાં મીઠું અને તેલ નું મોણ નાખી મિક્સ કરી લો પછી ગરમ દૂધ નાખી ને સોફ્ટ લોટ બાંધી લેવો.

  2. 2

    લોટ ને ૫ મીનીટ માટે મુકી રાખો.પછી તેમાં થી મીડીયમ સાઈઝ ના લુવા કરી રોટલી વણી લો અને નોનસ્ટિક પેનમાં ગરમ થાય એટલે રોટલી નાખી દેવી. થોડા બબલસ આવે એટલે turn કરવી‌ થોડી વાર થવા દેવી.

  3. 3

    પછી ચીપીયા ની મદદથી ડાયરેક્ટ ફલેમ ઉપર રાખી ને ફૂલાવી લેવી. એક પ્લેટમાં કાઢી રોટલી ઉપર ઘી ચોપડી લેવું.એ રીતે બધી જ રોટલી તૈયાર કરી લેવી.

  4. 4

    તો તૈયાર છે
    મલ્ટી ગ્રેઈન ફુલકા રોટલી

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes