મલ્ટી ગ્રેઈન મિક્સ વેજ કોર્ન મુઠિયા (Multi Grain Mix Veg Corn Muthia Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

મલ્ટી ગ્રેઈન મિક્સ વેજ કોર્ન મુઠિયા with(બેસન કઢી)

મલ્ટી ગ્રેઈન મિક્સ વેજ કોર્ન મુઠિયા (Multi Grain Mix Veg Corn Muthia Recipe In Gujarati)

મલ્ટી ગ્રેઈન મિક્સ વેજ કોર્ન મુઠિયા with(બેસન કઢી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫મિનિટ
4 વ્યક્તિ
  1. 1/2 કપ ઘઉં કકરો
  2. 1/2 કપ મકાઈ લોટ
  3. ૪ ચમચી બાજરી લોટ
  4. ૪ ચમચી ચોખા લોટ
  5. 5ચ મચી રોટલી ના લોટ
  6. ૨૫૦ ગ્રામ દૂધી ખમણી લેવું
  7. 1 નંગગાજર છીણી લો
  8. 1/2 કપ કોર્ન દાણા
  9. ૫ થી 6 લીલાં મરચાં,આદુ કટકી
  10. 8કળી લસણ
  11. ૨ ચમચી તલ
  12. ૧ ચમચી ગરમ મસાલો
  13. ૨ ચમચી ખાંડ
  14. ૧ કપ ઓઇલ
  15. મીઠું સ્વાદ પ્રમાણે,મરચું ૧ચમચી, 1/2 સ્પૂન હળદર
  16. ૨ ચમચી લીંબુનો રસ
  17. 1ઇનો pouch
  18. ૧ ચમચી રાઈ
  19. ૧ ચમચી જીરું
  20. ૭ થી ૮ મીઠા લીમડા ના પત્તા
  21. 1/2 ટી સ્પૂનહિંગ
  22. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૫મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા બધાં લોટ મિક્સ કરી તેમાં બધાં કટ વેજ અને મસાલા નાખી ખાંડ, તલ, લીંબુનો રસ, આદુ મરચા લસણ પેસ્ટ, કોથમીર અને ઓઇલ ૪ચમચી નાખી મિક્સ કરી 2 થી ૩ચમચી પાણી એડ કરી મુઠિયા લોટ બાંધી લો

  2. 2

    ત્યારબાદ એક તપેલીમાં પાણી મૂકી તેનાં પર સ્ટેન્ડ મૂકી જાળી વાળુ ચારની મૂકી બનાવેલ મુઠિયા ગોઠવી 20મિનિટ માટે ઢાંકીને કૂક કરી લો.

  3. 3

    ત્યારબાદ તેને 5 થી 7મિનિટ ઠંડા કરી કટ કરી લો પછી એક પેનમાં ઓઇલ મૂકી તેમાં રાઈ નાખી crackle થાય એટલે જીરું હિંગ, તલ મીઠા લીમડા પાન નાખી વઘારી લો

  4. 4

    5 થી 7મિનિટ મીડિયમ આંચ પર ક્રિસપી થાય એટલે ગેસ બંધ કરી તેના પર લીંબુનો રસ અને કોથમીર ભભરાવી સર્વ કરો બેસન કઢી સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

Similar Recipes