ભાખરી (Bhakhri Recipe In Gujarati)

Kavita Jain
Kavita Jain @kavita29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીભાખરી નો લોટ
  2. 2 ચમચીતેલ
  3. ૧ ચમચીતલ અજમો જીરૂ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાખરી ના લોટ માં તલ અજમો જીરું તેલ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો

  2. 2

    જરૂર પ્રમાણે પાણી લઇ લોટ બાંધવો

  3. 3

    તેમાંથી ભાખરી વણી તાવડીમાં બંને બાજુ ધીમા તાપે શેકી લેવી

  4. 4

    ભાખરી શેકાઈ જાય એટલે ઘી ચોપડી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kavita Jain
Kavita Jain @kavita29
પર

ટિપ્પણીઓ

Similar Recipes