જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)

Pooja Vora
Pooja Vora @cook_29744950
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મીનીટ
૨ થી ૩
  1. ૨ કપભાખરી નો લોટ
  2. મૂઠી પડતું મોણ
  3. ૧ ચમચીજીરૂ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મીનીટ
  1. 1

    એક કથરોટ માં લોટ લઈ તેમાં મીઠું, જીરું, મૂઠી પડતું તેલ નું મોણ નાખી લોટ ને બરાબર મિક્સ કરી થોડું થોડું પાણી નાખી ને કઠણ ભાખરી નો લોટ બાંધી લો

  2. 2

    લોટ માંથી લૂઓ કરી ભાખરી વણી લો અને તવી પર ધીમા તાપે થવા દો બંને બાજુ સરસ ગુલાબી થાય એટલે ગેસ બંધ કરી ભાખરી ઉપર ઘી લગાડો

  3. 3

    તો તૈયાર છે જીરા બિસ્કિટ ભાખરી તે વઘારેલા મરચા સાથે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

Similar Recipes