કેરી નું કચુંબર

Juliben Dave
Juliben Dave @julidave

કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹
#KR
#RB6
વીક 6
માય રેસીપી ઈબુક📒📕📗

કેરી નું કચુંબર

કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹
#KR
#RB6
વીક 6
માય રેસીપી ઈબુક📒📕📗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામકાચી કેરી
  2. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  3. ૧ ટી સ્પૂનમીઠું
  4. ૧ ટી સ્પૂનખાંડ (ઓપ્સ્નલ)
  5. ચપટીસંચળ પાઉડર
  6. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ધોઈ લાંબી સમારી લો. પછી એક પ્લેટમાં લઈ કેરી ઉપર મીઠું, હિંગ,સંચળ પાઉડર અને લાલ મરચું પાઉડર છાંટી લો.
    જો સહેજ મીઠાશ જોઈતી હોય તો ખાંડ ઉમેરો,

  2. 2

    રેડી છે મસાલા ચટપટી કાચી કેરી. તેને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી લાલ મરચું પાઉડર છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes