ઘઉંના લોટનો શીરો

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#RB6
ઘઉંમાં શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો સમાયેલા છે મેં આજે ઘઉંના લોટનો શીરો દેશી ઘી અને ગોળ નાખીને બનાવ્યો છે તેથી તે ખૂબ જ હેલ્ધી છે અને અમારા ઘરમાં બધા ની પસંદ છે.

ઘઉંના લોટનો શીરો

#RB6
ઘઉંમાં શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો સમાયેલા છે મેં આજે ઘઉંના લોટનો શીરો દેશી ઘી અને ગોળ નાખીને બનાવ્યો છે તેથી તે ખૂબ જ હેલ્ધી છે અને અમારા ઘરમાં બધા ની પસંદ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
2 લોકો
  1. ૧ વાટકીઘઉંનો લોટ
  2. ૧/૨ વાટકીઘી
  3. ૧/૨ વાટકીગોળ (જરૂર મુજબ)
  4. ૨ વાટકીપાણી
  5. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  6. થોડાડ્રાયફ્રુટ ના કટકા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ઘી મૂકી લોટને બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લેવો શેકાઈ જશે એટલે તેમાં સુગંધ આવવા માંડશે.

  2. 2

    બીજી બાજુ પાણીમાં ગોળ નાખી હલાવીને ગોળ ઓગાળી લેવો.

  3. 3

    લોટ શેકાઈ જાય એટલે તેમાં ગોળ વાળું પાણી નાખી બરાબર હલાવો ગાંઠા ન પડે એ રીતે હલાવી થોડીવાર પકાવો.

  4. 4

    ઘી છૂટું પડે એટલે ઇલાયચી પાઉડર અને ડ્રાયફ્રુટ નાખી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes