ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)

ફ્રેન્ડસ,
ઉનાળામાં બનતાં અવનવા ચટપટા અથાણાં માં છુંદો લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતો જ હોય છે પણ અત્યાર ના ફાસ્ટ યુગમાં વર્કિંગ વુમન માટે તેમજ ઠંડા પ્રદેશમાં રહેતા ગુજરાતીઓ માટે તો આ રેસીપી ખુબ જ ઉપયોગી રહેશે . પરફેક્ટ ચાસણી બનાવી ને બારમાસ માટે આ છુંદો સ્ટોર કરી શકો છો.
મેં અહીં મીઠા/મીઠું નો ઉપયોગ કર્યા વગર જ આ રેસીપી બનાવી છે જેથી વ્રત/ઉપવાસ માં પણ લઇ શકાય.
આ રેસીપી નો વિડીયો તમે You Tube પર મારી ચેનલ "Dev Cuisine " માં પણ જોઇ શકો છો.
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
ફ્રેન્ડસ,
ઉનાળામાં બનતાં અવનવા ચટપટા અથાણાં માં છુંદો લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતો જ હોય છે પણ અત્યાર ના ફાસ્ટ યુગમાં વર્કિંગ વુમન માટે તેમજ ઠંડા પ્રદેશમાં રહેતા ગુજરાતીઓ માટે તો આ રેસીપી ખુબ જ ઉપયોગી રહેશે . પરફેક્ટ ચાસણી બનાવી ને બારમાસ માટે આ છુંદો સ્ટોર કરી શકો છો.
મેં અહીં મીઠા/મીઠું નો ઉપયોગ કર્યા વગર જ આ રેસીપી બનાવી છે જેથી વ્રત/ઉપવાસ માં પણ લઇ શકાય.
આ રેસીપી નો વિડીયો તમે You Tube પર મારી ચેનલ "Dev Cuisine " માં પણ જોઇ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#EB#week3છુંદો એટલે ધીરજનું કામ. રોજ તડકે મૂકો ને સાંજે ઘરમાં લઈ લો. ફરી સવારે પાછો મૂકો પણ આજે મે ઈન્સ્ટ્ન્ટ છુંદો બનાવેલ છે.આ છુંદો તમે ફરાળમાં પણ લઈ શકો છો. Bindi Vora Majmudar -
કેરીનો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#SSMતડકા-છાંયા નો છુંદો કેમીકલ વગરનાં ગોળ નો ઉપયોગ કરી બનાવ્યો છે તેથી કલર કાળાશ પડતો આવ્યો છે પરંતુ બહુ હેલ્ધી રેસીપી છે. તમે સરખા માપે ખાંડ નો ઉપયોગ કરી શકો છો. Dr. Pushpa Dixit -
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#EBweek3#cookpadinida#cookpadgujaratiદરેક ગુજરાતી ઘર મા છુંદો બનતોજ હોય છે. આ એક જાત નું અથાણું છે j આપડે બધા છુંદો તડકા મા રાખીને બનાવીએ છીએ અને તે બનતા ૫-૭ દિવસ તો લાગે જ છે. આજે મે ઇન્સ્ટન્ટ છુંદો બનાવ્યો છે જે ગેસ પર ખુબજ જલ્દી બની જાય છે અને તમે એને સ્ટોર પણ કરી શકો છો. Mitali Chavda (Mitali Darshan Vala) -
ઇન્સ્ટન્ટ છુંદો (chundo recipe in Gujarati)
#EBWeek4કાચી કેરી માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે જેમાંની એક વાનગી છએ કાચી કેરી માંથી બનતો છુંદો તે ખાંડ, ગોળ કે સાકર માં બનાવી શકાય છે તડકા છાયા માં પણ બનાવી શકાય છે તેને ઇન્સ્ટન્ટ પણ બનાવી શકાય છે Rinku Bhut -
છુંદો (Chhundo Recipe In Gujarati)
છુંદો બધા જ બનાવે છે અલગ અલગ રીતેતીખો મીડીયમ બી બનાવતા હોય છે મારા ઘરમાં છુંદો ખૂબ જ ખવાઈ છે સરસ બન્યું છે .મોમ સ્ટાઈલઅમારા ઘરમાં આવી રીતે જ છુંદો બને છે#EB#week3 chef Nidhi Bole -
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#EB#week3મને તડકા છાયા નો છુંદો ખૂબ ભાવે... પણ અમારા ફ્લેટ માં કયાંય તડકો નથી આવતો ...તેથી હું સ્વાદ માં તડકા છાયા જેવો લાગે તે રીતે ગેસ પર કે માઈક્રો વેવ માં બનાવું છું. Hetal Chirag Buch -
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#Week3આ છુંદો તમે આખું વર્ષ સાચવી શકો છો. Arpita Shah -
ઇન્સ્ટન્ટ છુન્દો (Instant Chhundo Recipe In Gujarati)
#EBઆ છુન્દો મેં મારાં ભાભી પાસે થી શીખ્યો...😊 જે એકદમ ઝડપથી થી બની જાય છે. અને સ્વાદ માં પણ ખૂબ સરસ બને છે.અને હા ફરાળ કે વ્રત ના દિવસે પણ તમે ખાઈ શકો છો.👍🙏 Noopur Alok Vaishnav -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek 3છૂંદો એ ખૂબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસિપી છે અને તે તડકા છાયા નો પણ બને છે અને તે આખો વર્ષ ખૂબ જ સારું રહે છે તે ખાસ કરીને થેપલા અને પૂરી જોડે ખૂબ ભાવે છે પરંતુ બાળકો તો રોટલી ભાખરી અને પરોઠા સાથે પણ ખાય છે અને મેં આજે તડકા છાયા નો છુંદો બનાવ્યો છે રેસિપી શેર કરું છુંBhoomi Harshal Joshi
-
ઇન્સ્ટન્ટ ગોળનો છુંદો (Instant Jaggery Chhundo Recipe In Gujarati)
#EB#week3#cookpadguj#cookpad#cookpadindiaસામાન્ય રીતે આપણે ખાંડ નો છુંદો બનાવીએ છીએ પણ આજે મેં ગોળ નો છુંદો બનાવેલ છે જે ટેસ્ટી તો છે જ પણ સાથે હેલ્ધી પણ છે. ઘટ્ટ રસાદાર બનેલ તેમજ કલર જોઈને ખાવાનું જ મન થઈ જાય.અને ખૂબ જ થોડા સમયમાં જ બની જાય એવો છે. Neeru Thakkar -
ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છૂંદો (Instant Raw Mango Chhunda Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj અથાણાં બનાવવા એક કળા જ છે અને બધા ગુજરાતીઓ એમાં ખૂબ જ નિપુણ હોય છે. વર્લ્ડ ના દરેક ખૂણા માં ગુજરાતી અથાણાં ની બોલબાલા છે. ઉનાળા માં અથાણાં ની સીઝનમાં ગુજરાતી ને ત્યાં અચૂક થી છુંદો બનતો જ હોય છે. ટ્રેડીશનલ રીતે 3-5 દિવસ તડકા માં મૂકીને છુંદો બનાવાતો હોય છે. પરંતુ ઘણા ને ત્યાં તાપ માં મુકવાની જગ્યા ના હોય કે ફ્લેટ માં રહેતા લોકો ને અગાશી માં મુકવા જવાનું શક્ય ન હોય તો તમે આ ઇન્સ્ટન્ટ રીતે બનાવાતો છુંદો ચોક્કસ થી બનાવી શકો. જો તમારી પાસે ટાઈમ ઓછો હોય અને તમને છૂંદો બહુ જ ભાવતો હોય તો આ ઇન્સ્ટન્ટ છુંદો ચોક્કસ થી બનાવો અને સ્ટોર કરી ને આખું વર્ષ એની મજા માણો. સ્વાદ અને ટેસ્ટ માં એકદમ તાપ માં બનાવેલા છુંદા જેવો જ છે અને આ રીતે બનવામાં આવતો છુંદો ખૂબ જ ઝડપ થી બની જાય છે. Daxa Parmar -
-
ભરેલાં ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3ફ્રેન્ડસ, ઉનાળાની સીઝનમાં મળતાં ગુંદા માંથી આપણે અથાણું, સંભારો બનાવતાં હોય છીએ આજે મેં અહીં સીઝન ને અનુરુપ ભરેલાં ગુંદા નું શાક બનાવેલ છે . . આ રેસિપી નો વિડીયો You Tube પર તમે મારી ચેનલ " Dev Cuisine " માં જોઇ શકો છો. asharamparia -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#APR અથાણાં & આઇસક્રીમ રેસીપી તડકા છાયા નો છુંદો. ગુજરાત માં બનતુ એક પ્રકાર નું અથાણું. આખું વરસ રંગ અને સ્વાદ એવોજ રહે છે. Dipika Bhalla -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3છુંદો એ ગુજરાતી ઓ નું ભાવતું અથાણું છે. તડકાં છાયા મા તયાર કરેલું એવું સ્વાદિષ્ટ અથાણું જેમાં મીઠુ તેમજ તેલ નથી વપરાતું. એટલે ડાએટ કરનાર પણ ખાઈ શકે. Hetal amit Sheth -
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#week3 દરેક ગુજરાતી ઓનાં ધર માં બનતું આ અથાણું ખુબજ ટેસ્ટી બને છે.આ છુંદો તડકા છાયા નો પણ બને છે અને ઇન્સ્ટન્ટ ગેસ પર પણ બને છે.મે અહીંયા ગેસ પર બનાવ્યો છે .આ છુંદો આખું વર્ષ સારો રહે છે. Varsha Dave -
માઈક્રોવેવ છુંદો (Microwave Chhundo Recipe In Gujarati)
#APRઆપણા દાદી નાની હમેશા કહેતા, જેની દાળ બગડી એનો દિવસ બગડયો ,જેનુ અથાણું બગડયું એનુ વરસ બગડયું. મેં ઍક્દમ સ્વાદિષ્ટ છુંદો બનવાની કોશિશ કરી છે અને એ પણ માઇક્રોવેવ માં જે એક ફૂલપ્રુફ રેસીપી છે , તડકા છાયા અને ગેસ ના છુંદા કરતા ઘણી ઇઝિ અને ક્વિક મેથડ છે. Bina Samir Telivala -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3 અથાણાંની સિઝન આવે અને છુંદો ન બને એવું તો શક્ય જ નથી.તડકા-છાયાનો,બાફીને ચાસણવાળો.તીખો,મોળો (મરચાં વગરનો)કેસર વાળો,એમ જાત જાતના છુંદા બહેનો પોતાની કોઠાસૂઝ પ્રમાણે અને પોતાના પરિવારની પસંદને ધ્યાનમાં રાખી બનાવે છે.હું આજે આપના માટે તડકા-છાયાનો 'કેસરયુક્ત છુંદો' બનાવવાની રેશીપી લાવી છું. Smitaben R dave -
તડકા છાયા નો કેરી નો છુંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek3Post2#તડકા છાંયડા નો કેરી નો છુંદોમારી મમ્મી દર વર્ષે તડકા છાંયડા નો છુંદો બનાવે. જયારે છુંદો હલાવવા અથવા ચાશણી થઇ છે કે નઈ તે ચેક કરવા માટે તપેલું ખોલે ને ત્યારે જે અધકચરો થયેલો છુંદો હોય મને તે ખાવાની ખુબ જ મજા આવતી... એટલે હું મમ્મી ને જોઈને આ પ્રોસેસ કઈ રીતે કરવી ટે શીખી ગઈ. છુંદા માટેની છીણેલી કેરી અને ખાંડ નું વજન કરવા નું કામ મારું જ હતું... પછી જયારે સ્કૂલ શરુ થાય એટલે એ છુંદો Bhumi Parikh -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#chundoછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા જોડે જોડે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો શેકી ને બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે. છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. થેપલા જોડે છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ હાજી ના બનાવ્યો હોય તો ફટાફટ બનાવી લો કેરી નો છૂંદો. તો જાણી લો પરફેક્ટ રીત અને માપ થી છૂંદો બનાવવાની રીત. Vidhi V Popat -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#PS#cookoadindia#cookoad gujarati#zero oil recipe બીજા કોઈ પણ અથાણાં માં તેલ બહુ જ જરૂરી હોય છે તો જ તે અથાણું સારું રહે છે પણ છૂંદો એ zero oil માં બને છે અને આખું વર્ષ છુંદો સારો રહે છે.છુંદા માં ખટાશ ,ગળપણ,અને તીખાશ બધું જ હોવાથી આ ચટપટો સ્વાદ બધા ને ભાવે અને છુંદો ગુજરાતી ના ઘરે બનતો જ હોય.............. सोनल जयेश सुथार -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં હાજર હોય એવું એક અથાણું એટલે છુંદો .છૂંદો દરેકના ઘરમાં હોય જ નાનાથી લઈને મોટા સુધી દરેકને ભાવ તો જ હોય છે તો અહીં મારા ઘરમાં બનતા છૂંદા ની રેસીપી કંઈક આ રીતે વ્યક્ત કરી છે#week3#EB Nidhi Jay Vinda -
-
કેરીનો ગળ્યો છૂંદો (Keri Sweet Chhundo Recipe In Gujarati)
#APR કેરી નો ગળ્યો છુંદોકેરી ની સીઝન માં કેરી માં થી અવનવા અથાણાં મુરબ્બો અને ચટણી બનાવતા હોઈએ છીએ.તો આજે મેં કેરી નો મીઠો છુંદો બનાવ્યો. Sonal Modha -
કેરીનો ખાંડ અને ગોળનો છુંદો (Keri Khand / Gol Chhundo Recipe In Gujarati)
#EB#week3આ પ્રખ્યાત ગુજરાતી ખાંડ અને ગોળ નો છુંદો કોઇપણ ભારતીય જમણ સાથે પીરસી શકાય છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અને બાળકોના ટિફિન બોક્સ માં પણ પ્રેમ થી વપરાય છે. Riddhi Dholakia -
-
લાલ મરચાં નો છુંદો (Fresh Red Chili Chhundo Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફ્રેશ લાલ મરચાં નો છુંદો આ રેસીપી મેં શ્વેતાબેન ની રેસીપી જોઇ ને બનાવી છે.... Thanks Dear for Sharing yummy recipe Ketki Dave -
તડકા- છાંયડા નો કાચી કેરી નો છુંદો
#ફ્રુટસફ્રેન્ડ્સ, ઉનાળાની સીઝન માં આવતી કાચી કેરી નો ઉપયોગ આપણે સલાડ ,ભેળ ,શાક, ચટણી વગેરે બનાવવામાં કરી એ છીએ. કાચી કેરી નો છુંદો એક એવી રેસિપી છે જે દરેક ગુજરાતી ઘરોમાં ઉનાળાની ઋતુમાં બનાવી ને આખું વર્ષ સ્ટોર કરી ને ઉપયોગ માં લેવાય છે. થેપલા અને છુંદો તો ગુજરાતી ઓની ઓળખાણ છે . તો આજે મેં અહીં તડકા-છાયડા માં બનતા છુંદા ની રેસિપી રજૂ કરી છે. જે નીચે મુજબ છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ (10)