લાલ મરચાં નો છુંદો (Fresh Red Chili Chhundo Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#cookpadindia
#Cookpadgujarati
ફ્રેશ લાલ મરચાં નો છુંદો
આ રેસીપી મેં શ્વેતાબેન ની રેસીપી જોઇ ને બનાવી છે.... Thanks Dear for Sharing yummy recipe
લાલ મરચાં નો છુંદો (Fresh Red Chili Chhundo Recipe In Gujarati)
#cookpadindia
#Cookpadgujarati
ફ્રેશ લાલ મરચાં નો છુંદો
આ રેસીપી મેં શ્વેતાબેન ની રેસીપી જોઇ ને બનાવી છે.... Thanks Dear for Sharing yummy recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાને ધોઈને એકદમ કોરા કરી લો. પછી તેના કટકા કરી તેના બી કાઢી લો.
- 2
હવે એક મિક્સર જારમાં મરચા અને ખાંડ ભેગા કરી ને ક્રશ કરી લો આ મિશ્રણને ૨દિવસ સુધી ફૂલ તડકામાં ઢાંકીને મૂકી રાખો.
- 3
ખાંડ ની સરસ ચાસણી થઈ જવા આવે એટલે તેમાં જીરું અને મીઠું ઉમેરી તડકામાં ત્રણેક કલાક માટે રહેવા દો પછી તેને કાચની બોટલમાં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાલ લીલા મરચાં નો ઠેચો (Lal Lila Marcha Thecha Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલાલ લીલા મરચાં નો ઠેચો મેં કેશ્માબેન આ રેસીપી જોઇ ત્યારથી જ બનાવવા ની ઇચ્છા થઇ હતી.... ખૂબજ સ્વાદિષ્ટ છે.... Thanks Keshmaben for Sharing yummy recipe Ketki Dave -
જામફળ નો પણો (Jamfal Pano Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiજામફળ નો પણોમૃદુલાબેન ની રેસીપી જોઇ ને મેં આ રેસીપી બનાવી... કારણ મને જામફળ ખૂબજ ભાવે છે.... Thanks Mrudulaben for Sharing yummy recipe Ketki Dave -
લાલ મરચાં નો જામ (Red Chili Jam Recipe In Gujarati)
#RC3ફળો ના જામ આપણે બનાવી એ અને ભોજન માં લઈ એ પણ આજે હું 'લાલ મરચાં નો જામ નવાઈ લાગી ને'... કૂકપેડ માં રેસીપી મુકી રહી છું...શિયાળામાં જયારે લાલ મરચાં આવે ત્યારે ચોકકસ થી આ રેસીપી બનવાજો.□ લાલ મરચાં નો જામ એ Very Unique Recipe છે.□ આ જામ નો સ્વાદ ખટ-મીઠો તીખો હોય છે.□ લાલ મરચાં ના જામ ને કોઈપણ ગુજરાતી ફરસાણ...ઢોકળાં,સમોસા....ફીંગરચિપ્સ,સેન્ડવીચ...સાથે આરોગી શકાય છે.□ આખા વર્ષ દરમિયાન આ જામ ને કોઈપણ જાતના Preservative વગર સરસ રહે છે. Krishna Dholakia -
લાલ મરચાં નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#WK1#cookpadindia #CookpadgujaratiWeek -1લાલ મરચાં નું અથાણું Ketki Dave -
ફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી (Fresh Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફ્રેશ લાલ મરચાં & લસણની ચટણી Ketki Dave -
તાજાં લાલ મરચાં નો ગળ્યો છુંદો (Fresh Red Marcha Sweet Chhundo Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#fresh red chiily#chundo#jeggary Krishna Dholakia -
ઉપમા નગેટ્સ (Upma Nuggets Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઉપમા નગેટ્સ આ રેસીપી મેં જીગીશાબેન મોદી ની રેસીપી ને ફોલો કરી બનાવી છે. .. Thanks Dear Jigishaben for Sharing Yuuuuuuummmmmy Recipe Ketki Dave -
આથેલી લીલી હળદર અને લાલ લીલાં મરચાં
#WP#Atheli Fresh Turmeric & Red nd Green Chilies recipe#cookpadindia#cookpadgujarati#આથેલાં લીલાં અને લાલ મરચાં અને હળદર Krishna Dholakia -
લાલ મરચાં નો સોસ (Red chili sauce recipe in gujarati)
#GA4#week22#cookpadguj#cookpadindઆ લાલ મરચાં ગોંડલ તાલુકાના રામોદ ગ્રામ ના વખણાય છે. તે શિયાળામાં પાક ઉતરે છે. સ્વાદ માં તીખા અને મીઠાં મધુરા લાગે છે. તેથી તેનો સોસ બનાવી શકાય છે. ખાંડ નો ઉપયોગ ઓછો કરી શકાય છે.દરેક વાનગી જે વી કે સેન્ડવિચ, પીઝા,આલુ પરાઠા, ઢોકળા, ખાંડવી, ઇડલી વગેરે સાથે ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
લાલ મરચાં નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલાલ મરચાં નું અથાણું Ketki Dave -
લાલ લીલાં મરચાં નું તાજું અથાણું (Lal Lila Marcha Fresh Athanu Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#લાલ - લીલાં મરચાં નું તાજું અથાણું Krishna Dholakia -
મેયોનીઝ વિધાઉટ વીનેગર (Mayonnaise Without Vinegar Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમેયોનીઝ વિધાઉટ વીનેગાર મેં શ્વેતા શાહ ની આ રેસીપી જોઇ ત્યારથી જ બનાવવા ની ઇચ્છા થઇ હતી.... તો આજે બનાવી પાડી.... Thanks Dear Shweta Ketki Dave -
-
🌶️લાલ - લીલા તળેલા મરચાં🌶️ (Green-Red Fried Chilly Recipe In Gujarati)
#તીખી જ્યારે આપડે તીખી વાનગી નો વિષય લીધો છે તો આપડે જે રોજ ખાવા માં વપરાતા તળેલા લાલ લીલાં મોટા મરચાં ને કેમ યાદ ના કરીએ ? ને અત્યારે તો લારી પર એટલા સરસ તાજા બેવ કલર ના મરચાં આવે છે કે આપણને કાચા જ ખાવા નું મન થઈ જાય છે.આ મરચાં નું અથાણું પણ આખું વર્ષ ખાય શકાય એવું સરસ બને છે. Kunti Naik -
પીળી મકાઇના લોટ નો પૌષ્ટિક સુપ (Yellow Makai Flour Healthy Soup Recipe In Gujarati)
#MBR3#SJC#cookpadindia#cookpadgujaratiપીળી મકાઇ ના લોટ નો પૌષ્ટિક સુપ આ રેસીપી મેં Binaben Samirbhai Telivala ની રેસીપી ને ફૉલો કરી બનાવી છે .... રાજસ્થાન ની આ પ્રચલિત રેસીપી છે Thanks Dear Binaben for sharing Yuuuuuuummmmmy Recipe Ketki Dave -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#APR અથાણાં & આઇસક્રીમ રેસીપી તડકા છાયા નો છુંદો. ગુજરાત માં બનતુ એક પ્રકાર નું અથાણું. આખું વરસ રંગ અને સ્વાદ એવોજ રહે છે. Dipika Bhalla -
લાલ મરચાનો છુંદો (Red chilli Chhundo recipe in Gujarati)(Jain)
#FFC1#week1#visarayeli_vanagi#Red_chilli#chhundo#winterspecial#sidedish#CookpadIndia#COOKPADGUJRATI સૌરાષ્ટ્ર અને ગીર તરફના નાના ગામડાઓમાં શિયાળાની ઋતુ દરમિયાન મળતા મરચાંથી આ છુંદો તૈયાર કરવામાં આવે છે. પરંતુ હવે આ વાનગી વિસરાઈ રહી છે. મેં ઘણા સમય પહેલા ગિર નાં જંગલોમાં આવેલા આંબાવાડિયા માં આ છુંદો રોટલા સાથે ખાધો હતો. મને તે પસંદ પડ્યો અને ત્યાં તેની રીત મેં પૂછી હતી. તે પ્રમાણે બનાવ્યો છે. જ્યારે શાકભાજી ઓછા પ્રમાણમાં મળતા હોય કે ના મળે ત્યારે ગામડાઓમાં રોટલો, ભાખરી વગેરે સાથે તેઓ આ છુંદો ખાઈ લેતા હોય છે. શિયાળામાં તાજા લાલ જાડા મરચા સરસ મળે છે ત્યારે આ છૂંદો બનાવી ને રાખીએ તો લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. આ છુંદો ભાખરી, થેપલા, પરાઠા, પુડલા વગેરે જોડે સરસ લાગે છે. આ છુંદો તડકાનો છૂંદો હોવાથી લાંબા સમય સુધી સરસ છે. Shweta Shah -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ મરચા ની ચટણી Ketki Dave -
આથેલા લાલ મરચાં (Red Chili Pickle Recipe In Gujarati)
#MBR2#cookpadindia#cookpadgujaratiલાલ મરચા નુ અથાણુ Ketki Dave -
લાલ મરચાં નું અથાણું(Red chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#લાલ મરચાં નુ અથાણું ( આથેલાં મરચાં) Ketki Dave -
ચીકુ નો હલવો (Chickoo Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiચીકુ નો હલવોનીશાબેન શાહ ની રેસીપી ને ફૉલો કરી મેં આ ચીકુનો હલવો બનાવ્યો છે .... Thanks Nishaben for yuuuuuuummmmmy Recipe Ketki Dave -
લાલ મરચા નુ ગળ્યુ અથાણુ (Red Chili Sweet Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ મરચાનુ ગળ્યુ અથાણુ Ketki Dave -
લાલ મરચાં(Stuffed Red Chilli Recipe in Gujarati)
#GA4#week13ભરેલા રાયતાં મરચાંશિયાળા માં લાલ મરચાં ખાવા ની મજા જ અલગ છે. શિયાળા નું જમણ જાણે રાયતાં મરચાં વિના અધૂરું છે.શિયાળા માં આપણે લાલ મરચાં ની ચટણી,સંભારો, રાયતાં મરચાં, બનાવતા હોય છીએ. આજે મેં ભરેલા રાયતાં મરચાં બનાવ્યા છે. Jigna Shukla -
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#APRફ્રેન્ડસ,ઉનાળામાં બનતાં અવનવા ચટપટા અથાણાં માં છુંદો લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતો જ હોય છે પણ અત્યાર ના ફાસ્ટ યુગમાં વર્કિંગ વુમન માટે તેમજ ઠંડા પ્રદેશમાં રહેતા ગુજરાતીઓ માટે તો આ રેસીપી ખુબ જ ઉપયોગી રહેશે . પરફેક્ટ ચાસણી બનાવી ને બારમાસ માટે આ છુંદો સ્ટોર કરી શકો છો.મેં અહીં મીઠા/મીઠું નો ઉપયોગ કર્યા વગર જ આ રેસીપી બનાવી છે જેથી વ્રત/ઉપવાસ માં પણ લઇ શકાય.આ રેસીપી નો વિડીયો તમે You Tube પર મારી ચેનલ "Dev Cuisine " માં પણ જોઇ શકો છો. asharamparia -
લાલ મરચાં ની ચટણી (Lal Marcha Chutney Recipe In Gujarati)
શિયાળામાં લાલ મરચાં સરસ આવે છે Janvi Joshi -
સ્ટ્રોબેરી ક્રીમ ફ્રીક શેક (Strawberry Cream Freak Shake Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસ્ટ્રોબેરી ક્રીમ ફ્રીક શેક આ રેસીપી મેં સોનલબેન ને ફોલો કરી બનાવી છે.... Thanks Sonalben for sharing Yuuuuuuummmmmy Recipe Ketki Dave -
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#APR આ છુંદો ખાસ ઓવન મા બનાવ્યો છે . જલ્દી ને સારો બને છે. HEMA OZA -
ખજુર ડ્રાયફ્રુટસ લાડુ (Khajoor Dryfruits Ladoo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમેં આ રેસીપી સંગીતાબેન વ્યાસ ની રેસીપી ને ફોલો કરી બનાવ્યા છે..... Thanks My Dear Friend sangitaben Ketki Dave -
લાલ મરચાં નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ મરચાં નું ગળ્યુ અથાણું Ketki Dave -
રાઈતા લીલા અને લાલ મરચાં (Red and Green Chilli pickle Recipe in Gujarati)
# રાઈતા આ મરચાં શિયાળા માં ખુબજ મઝા આવે છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15974524
ટિપ્પણીઓ (5)