ઈન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)

Bindi Vora Majmudar @Bgv8686
ઈન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પથમ કેરીને ધોઈ છોલી તેને ખમણી લો. હવે તેમા હળદર અને મીઠુ નાખી હલાવી થોડી વાર રહેવા દો. જો ફરાળમા હળદર ના ખાતા હોવ તો અવોઈડ પણ કરી શકો છો.
- 2
હવે તેને હથેળીથી નીતારી પેનમા લઈ લો. તેમા સરખા ભાગે ખાંડ લઈ સરસ હલાવી લો. હવે તેને ગેસ પર મુકી ધીમા તાપે એક તારની ચાસણી થાય ત્યા સુધી થવા દો. સતત હલાવતા રહેવુ. આશરે ૧૫ - ૨૦ મીનીટ મા એક તારની ચાસણી રેડી થઈ જશે. હવે ગેસ બંધ કરી દો ને હલાવતા રહો.
- 3
આ સ્ટેજ પર થોડી ચાસણી પાતળી લાગશે પણ ઠરશે તેમ તે થોડી જાડી થશે. હવે તેમા તજનો ભૂકો, લવીંગ ટુકડા / ભૂકો, જીરુ અને મરચુ પાઉડર ટેસ્ટ મુજબ નાખી સરસ મીકસ કરી દો. તો તૈયાર છે ઈન્સ્ટ્ન્ટ છુંદો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#Week3આ છુંદો તમે આખું વર્ષ સાચવી શકો છો. Arpita Shah -
-
-
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#APRફ્રેન્ડસ,ઉનાળામાં બનતાં અવનવા ચટપટા અથાણાં માં છુંદો લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતો જ હોય છે પણ અત્યાર ના ફાસ્ટ યુગમાં વર્કિંગ વુમન માટે તેમજ ઠંડા પ્રદેશમાં રહેતા ગુજરાતીઓ માટે તો આ રેસીપી ખુબ જ ઉપયોગી રહેશે . પરફેક્ટ ચાસણી બનાવી ને બારમાસ માટે આ છુંદો સ્ટોર કરી શકો છો.મેં અહીં મીઠા/મીઠું નો ઉપયોગ કર્યા વગર જ આ રેસીપી બનાવી છે જેથી વ્રત/ઉપવાસ માં પણ લઇ શકાય.આ રેસીપી નો વિડીયો તમે You Tube પર મારી ચેનલ "Dev Cuisine " માં પણ જોઇ શકો છો. asharamparia -
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#EBweek3#cookpadinida#cookpadgujaratiદરેક ગુજરાતી ઘર મા છુંદો બનતોજ હોય છે. આ એક જાત નું અથાણું છે j આપડે બધા છુંદો તડકા મા રાખીને બનાવીએ છીએ અને તે બનતા ૫-૭ દિવસ તો લાગે જ છે. આજે મે ઇન્સ્ટન્ટ છુંદો બનાવ્યો છે જે ગેસ પર ખુબજ જલ્દી બની જાય છે અને તમે એને સ્ટોર પણ કરી શકો છો. Mitali Chavda (Mitali Darshan Vala) -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3છુંદો એ ગુજરાતી ઓ નું ભાવતું અથાણું છે. તડકાં છાયા મા તયાર કરેલું એવું સ્વાદિષ્ટ અથાણું જેમાં મીઠુ તેમજ તેલ નથી વપરાતું. એટલે ડાએટ કરનાર પણ ખાઈ શકે. Hetal amit Sheth -
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
છુંદો બધા જ બનાવે છે અલગ અલગ રીતેતીખો મીડીયમ બી બનાવતા હોય છે મારા ઘરમાં છુંદો ખૂબ જ ખવાઈ છે સરસ બન્યું છે .મોમ સ્ટાઈલઅમારા ઘરમાં આવી રીતે જ છુંદો બને છે#EB#week3 chef Nidhi Bole -
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#EB#week3મને તડકા છાયા નો છુંદો ખૂબ ભાવે... પણ અમારા ફ્લેટ માં કયાંય તડકો નથી આવતો ...તેથી હું સ્વાદ માં તડકા છાયા જેવો લાગે તે રીતે ગેસ પર કે માઈક્રો વેવ માં બનાવું છું. Hetal Chirag Buch -
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
આ છુન્દો મે માઇક્રોવેવ મા બનાવ્યો છે... હવે ના સમય મા વાતાવરણ મા અચાનક જ પલટો આવ્યા એખે છે... એટલે અગાશી મા મુકવાની જંજટ જ નહિ,,, અને તરતજ બની પણ જાય છે...#EB#week3#છુંદો (In Microrovave) Taru Makhecha -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3ભાગ્યે જ એવું ગુજરાતી ઘર હશે કે જ્યાં છૂંદો બનશો નહીં હોય દરેક ગુજરાતીઓની આન બાન અને શાન એટલે તેમને તેમનો કેરીનો છૂંદો સુંદો આમ તો એક કેરી નું છે પણ તેમાં જ્યારે ઠીક ખટાશ મીઠાશ ખટાશ અને ગરમ તેજાના મસાલા નો વિશિષ્ટ સંગમ થાય ત્યારે તેનું એક અલગ પહેચાન બને છે . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#PS#cookoadindia#cookoad gujarati#zero oil recipe બીજા કોઈ પણ અથાણાં માં તેલ બહુ જ જરૂરી હોય છે તો જ તે અથાણું સારું રહે છે પણ છૂંદો એ zero oil માં બને છે અને આખું વર્ષ છુંદો સારો રહે છે.છુંદા માં ખટાશ ,ગળપણ,અને તીખાશ બધું જ હોવાથી આ ચટપટો સ્વાદ બધા ને ભાવે અને છુંદો ગુજરાતી ના ઘરે બનતો જ હોય.............. सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
-
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#chundoછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા જોડે જોડે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો શેકી ને બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે. છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. થેપલા જોડે છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ હાજી ના બનાવ્યો હોય તો ફટાફટ બનાવી લો કેરી નો છૂંદો. તો જાણી લો પરફેક્ટ રીત અને માપ થી છૂંદો બનાવવાની રીત. Vidhi V Popat -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3 અથાણાંની સિઝન આવે અને છુંદો ન બને એવું તો શક્ય જ નથી.તડકા-છાયાનો,બાફીને ચાસણવાળો.તીખો,મોળો (મરચાં વગરનો)કેસર વાળો,એમ જાત જાતના છુંદા બહેનો પોતાની કોઠાસૂઝ પ્રમાણે અને પોતાના પરિવારની પસંદને ધ્યાનમાં રાખી બનાવે છે.હું આજે આપના માટે તડકા-છાયાનો 'કેસરયુક્ત છુંદો' બનાવવાની રેશીપી લાવી છું. Smitaben R dave -
-
-
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#WEEK3#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15054481
ટિપ્પણીઓ (2)