ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને ધોઇને તેની છાલ કાઢીને એને છીણી લેવી
- 2
હવે એક પેનમાં કેરીનું લઈ તેમાં મીઠું અને હળદર નાંખી તેને પાંચથી દસ મિનિટ મિક્સ કરીને ઢાંકીને રહેવા દેવું
- 3
પાંચ મિનિટ પછી ફરીથી હલાવી તેની અંદર ખાંડ ઉમેરી ખાંડનું પાણી થાય ત્યાં સુધી હલાવતા રહેવું ગેસ હમણાં ચાલુ કરવાનો નથી
- 4
હવે થોડું પાણી છૂટે ખાંડ નું પછી ગેસ ચાલુ કરી તેને સતત મીડીયમ ટુ low flame પર હલાવતા રહેવું જ્યાં સુધી કેરી છીણ ટ્રાન્સપરન્ટ હાય અને ખાંડ ઓગળી જાય અને એક તારની ચાસણી થાય ત્યાં સુધી હલાવતા રહેવું
- 5
પછી ગેસ બંધ કરીને આ મિશ્રણને ઠંડુ થવા દેવું
- 6
ઠંડુ થઈ જાય પછી તેની અંદરના લવિગનો પાઉડર શેકેલા જીરાનો પાઉડર અને લાલ મરચું પાઉડર ઉમેરી મિક્ષ કરી લેવું
- 7
તમે તજ-લવિંગનો પાઉડર ને બદલે આખા પણ લઈ શકો અને જો તમને એવું લાગે ચાસણી જાડી થઈ ગઈ છે તો જાડો થઈ ગયો છે તો તેની અંદર ૨ ચમચી ગરમ પાણી ઉમેરી બે મિનિટ ગેસ ચાલુ કરીને હલાવી લેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઇન્સ્ટન્ટ ગોળનો છુંદો (Instant Jaggery Chhundo Recipe In Gujarati)
#EB#week3#cookpadguj#cookpad#cookpadindiaસામાન્ય રીતે આપણે ખાંડ નો છુંદો બનાવીએ છીએ પણ આજે મેં ગોળ નો છુંદો બનાવેલ છે જે ટેસ્ટી તો છે જ પણ સાથે હેલ્ધી પણ છે. ઘટ્ટ રસાદાર બનેલ તેમજ કલર જોઈને ખાવાનું જ મન થઈ જાય.અને ખૂબ જ થોડા સમયમાં જ બની જાય એવો છે. Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#APRફ્રેન્ડસ,ઉનાળામાં બનતાં અવનવા ચટપટા અથાણાં માં છુંદો લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતો જ હોય છે પણ અત્યાર ના ફાસ્ટ યુગમાં વર્કિંગ વુમન માટે તેમજ ઠંડા પ્રદેશમાં રહેતા ગુજરાતીઓ માટે તો આ રેસીપી ખુબ જ ઉપયોગી રહેશે . પરફેક્ટ ચાસણી બનાવી ને બારમાસ માટે આ છુંદો સ્ટોર કરી શકો છો.મેં અહીં મીઠા/મીઠું નો ઉપયોગ કર્યા વગર જ આ રેસીપી બનાવી છે જેથી વ્રત/ઉપવાસ માં પણ લઇ શકાય.આ રેસીપી નો વિડીયો તમે You Tube પર મારી ચેનલ "Dev Cuisine " માં પણ જોઇ શકો છો. asharamparia -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#Week_3#છુંદોછુન્દો ખાવા માટે સાત દિવસની રાહ જોવી પડે.તડકામાં મૂકવો પડે. હવે રાહ જોવાની કે તડકે મૂકવાની જરુર નથી. કેમકે આપણે છુન્દો માઇક્રોવેવમાં બનાવવા ના છીએ. Colours of Food by Heena Nayak -
-
-
-
-
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek 3છૂંદો એ ખૂબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસિપી છે અને તે તડકા છાયા નો પણ બને છે અને તે આખો વર્ષ ખૂબ જ સારું રહે છે તે ખાસ કરીને થેપલા અને પૂરી જોડે ખૂબ ભાવે છે પરંતુ બાળકો તો રોટલી ભાખરી અને પરોઠા સાથે પણ ખાય છે અને મેં આજે તડકા છાયા નો છુંદો બનાવ્યો છે રેસિપી શેર કરું છુંBhoomi Harshal Joshi
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3છુંદો એ ગુજરાતી ઓ નું ભાવતું અથાણું છે. તડકાં છાયા મા તયાર કરેલું એવું સ્વાદિષ્ટ અથાણું જેમાં મીઠુ તેમજ તેલ નથી વપરાતું. એટલે ડાએટ કરનાર પણ ખાઈ શકે. Hetal amit Sheth -
-
-
-
-
ઇન્સ્ટન્ટ છુન્દો (Instant Chhundo Recipe In Gujarati)
#EBઆ છુન્દો મેં મારાં ભાભી પાસે થી શીખ્યો...😊 જે એકદમ ઝડપથી થી બની જાય છે. અને સ્વાદ માં પણ ખૂબ સરસ બને છે.અને હા ફરાળ કે વ્રત ના દિવસે પણ તમે ખાઈ શકો છો.👍🙏 Noopur Alok Vaishnav -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ