રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ દિવસ
૪ વ્યક્તિ
  1. કિલો ડાલા
  2. ૨૦૦ ગ્રામ રાઈ નો પ્રોસેસ લાડુ જે બઝાર માં મળી જાય
  3. ૨૦૦ રાઈ ના કુરિયા
  4. ૪ નંગખાટી દેસી કેરી
  5. ડાળા ડૂબે એટલું ખાટું પાણી
  6. ૧ ટી સ્પૂનહળદર
  7. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૨ દિવસ
  1. 1

    ડાલા ને સાવ ઝીણા કાપી લો

  2. 2

    પછી તેને આખી રાત ખાટા પાણી માં પલાળી રાખો

  3. 3

    બીજે દિવસે એક મોટા વાસન માં કાઢી

  4. 4

    મિક્સી માં રાઈ નો લાડુ રાઈ ના કુરિયા ખાટી કેરી ના કટકા ને થોડું ખાટું પાણી નાખી ચન કરો

  5. 5

    એ મિસરન ને ડાલા માં નાખી એક જ બાજુ ફેટવા નું હલવા નું

  6. 6

    પછી પેક બરણી માં ભરી દો ડાળા તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes