રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા ને ધોઈ અને એક તપેલીમાં હૂફાળું પાણી માં બાફી લો/ તપેલીમાં પાણી મૂકી અને ઉપર ચાળણીમાં ગુંદા રાખો અને ૧૦-૧૫ મીનીટ માટે બાફવા, ગુંદા નોકલર બફાઈ ને બદલી જશે,પછી બાફેલા ગુંદા ને કોટન કપડાં પર છાંયડામાં રાખો.
- 2
બાફેલા ગુંદા માં થી ઠળિયા કાઢી લેવા, ત્યારબાદ દેશી કાચી કેરી ની છાલ કાઢી ખમણી થી ખમણ કરી અને મીઠું - હળદર દો અને થોડીવાર પછી કેરીનું ખમણ કોટન કાપડ પર સૂકવી દો.
- 3
પછી હોમમેડ અથાણાં મસાલા માં કેરીનું ખમણ ઉમેરો અને પછી કાચ ની / ચીનાઈ માટી બરણીમાં, ગુંદા માં મસાલો ભરતા જાવો અને બરણીમાં ગોઠવતા જાવો,, વચ્ચે વચ્ચે થોડો મસાલો ઉમેરવો,એવી રીતે આખી બરણીમાં બાફેલા ગુંદા માં મસાલો ભરી તૈયાર કરો.
- 4
બીજે દિવસે તેમાં સરસીયું તેલ/ સીંગતેલ ગરમ કરી અને ઠંડું પડે એટલે તેમાં બરણીમાં ગુંદા ની ઉપર સુધી આવે એ રીતે ઉમેરો,તેલ ઉમેરો અને પછી ૨-૩ દિવસ પછી બાફીયા ગુંદા અથાણું સર્વ કરો,અને આ બાફીયા ગુંદા નું અથાણું ૬-૮ મહિના સુધી સારું રહે.
Similar Recipes
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ફેમિલીમાં બધાને ભાવતું ખાટુ ને ચટાકેદાર ગુંદાનું અથાણુ આ અથાણા ને વર્ષ સુધી સાચવી શકાય છે Jinkal Sinha -
-
-
-
-
બાફિયા ગુંદા નું અથાણું (Boiled Gunda Aachar recipe in gujarati)
#goldenapron3 week૧૮ Prafulla Tanna -
-
-
-
બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati)
આ મારી મમ્મી નું સિખવેલું અથાણું છે. જે હું દર વર્ષે બનાવું છું. Neeta Parmar -
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 4બફિયા ગુંદા નું અથાણુંઆ જલ્દી થઈજાય અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે.આ હું મારા મમ્મીજી પાસેથી શીખી છું. Murli Antani Vaishnav -
બાફીયા ગુંદા નું અથાણું (Bafiya Gunda Athanu Recipe In Gujarati)
#MA નામ જ મા કા આચાર. સિઝન ચાલુ થાય એટલે મન મા એમ થાય કે મા જલ્દી અથાણું તૈયાર કરી અમે થેપલા સાથે ખાઈએ. બાફીયા ગુંદા કોક જ બનાવતુ હશે. બરણી તો હવે છે. પહેલા તો ચીનાઈ માટી ના મોટા જીલા બનતા ને આ અથાણું પહેલા વપરાશ માં લેવાતું કે ચોમાસુ બેસે તે પહેલાં પુરુ થઈ જાય. આ અથાણું ખાસ મિણીયા ખિચડી સાથે શોભે વાહ. HEMA OZA -
ભરેલા ગુંદા અને કેરી નું અથાણું (Bharela Gunda Keri Athanu Recipe In Gujarati)
#KR#APR Vandna bosamiya -
બાફીયા ગુંદા : (bafiya gunda) #અથાણાં
#અથાણાં #જૂનસ્ટાર ગુંદા(ગમબેરી) ને મરાઠી લોકો ભોકર/બોકર(bhokar)નાં નામે ઓળખાય છે. તેમજ ગુજરાત સાઇડ તેને ગુંદા નાં નામે ઓળખાય છે. તમે આ બાફીયા ગુંદા ને રાજસ્થાન, ગુજરાત, તેમજ મહારાષ્ટ્ર નાં અમુક ભાગ માં આ અથાણા જોવા મળે છે, આ એક રો(raw) ફ્રુટ છે, જે ઉનાળા ની સિઝન માં ૧ થી ૧.૫ મહિનાનાં લિમીટેડ સમય માટે અમુક સીલેકટેડ સીટી માં જોવા મળે છે. ગુંદાનાં અથાણાં વર્ષો થી આપણા ગુજરાતી નાં ઘરે બનાવવા ની પરંપરા ચાલતી આવી છે, અને આવી જ રીતે આ રેસીપી એક જનરેશન થી બીજી નવી જનરેશન પણ આ અથાણાં બનાવવા નું ફોલો કરે છે. ગુંદા કેરી ,બાફીયા ગુંદા, આથેલા ગુંદા અલગ-અલગ રીતે બનાવી શકાય છે. અથાણા ની સીઝના શરૂ થઇ ગઇ છે. અને માર્કેટ માં ગુંદા મળવાનું શરૂ થઇ ગયુ છે. તો ચાલો આજે જ બાફીયા ગુંદા બનવી લો. Doshi Khushboo -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek1ઉનાળો આવે એટલે બધાના ઘરોમાં નવીનતમ અથાણાં બનતા જ હોય છે.અને બારેમાસ સાચવણી પણ કરીએ છીએ.પણ આ ગુંદા કેરી નું અથાણું આપણે ઇન્સ્ટન્ટ બનાવીને જયારે પણ જોઈએ ત્યારે ફ્રેશ બનાવીને ખાવાના ઉપયોગ માં લઈ શકાય છે. Jigna Shukla -
-
-
-
-
ઇન્સ્ટન્ટ ગુંદા કેરી નું અથાણું (Instant Gunda Keri Athanu Recipe In Gujarati)
આ રેસિપિ મારા મમ્મી એ મને શીખવી છે અને અમારા ઘર માં બધા નું મનપસંદ અથાણું છે. ઉનાળા ની મોસમ માં હંમેશા અમારા ઘરે બનતું ટેસ્ટી અથાણું આપની સાથે શેર કરું છું. આપ ભી બનાવજો અને તમારી પસંદ મને કહેજો.#EB Brinal Parmar -
-
-
-
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia Rekha Vora -
-
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat -
More Recipes
ટિપ્પણીઓ