રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં ડુંગળી ને તમારી લો. એક કડાઈ મા ઘી તેલ મીક્ષ મુકી તેમા ડુંગળી વધારો ને બધાં મસાલા કરો ડુંગળી થોડી સાતળી પછી ટામેટાં ને આદું લીલા મરચા લસણની પેસ્ટ ઉમેરી દો ને થવા દો. પછી ઠંડુ પડે મીક્ષ મા ગ્રેવી કરી લો.
- 2
એક કડાઈ મા તેલ ઘી મીક્ષ લ ઈ તૈયાર ગ્રેવી ઉમેરી ને તેમ કિચનકીગ મસાલો ને મલાઈ નાખી થવા્દો ઘી તેલ છુટું પડે ગેસ બંધ કરી દો.
- 3
એક બાઉલ મા બટાકા ને પનીર ને મેસ કરી રૂટીન મસાલા ને કિચનકીગ મસાલો કોથમીર સ્વાદ પ્રમાણે મીઠું નાખી ને કોફતા વાળી લો.
- 4
હવે લોયા મા તેલ મુકી કોફતા ને બે્ડક્રમસ મા રગદોળી ને તળી લો.
- 5
હવે જે ગ્રેવી તૈયાર છે તેમા જમવા સમયે પનીર કોફતા ને બટર ઉમેરી સર્વ કરો
Similar Recipes
-
પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
#HR ધૂળેટી રમી જો મનભાવન ભોજન મળી જાય તો સોના મા સુગંધ ભળે HEMA OZA -
-
પનીર કોફતા (paneer kofta recipe in Gujarati)
#GA4#week10 કોફતા ઘણી ટાઇપના બનતા હોય છો. જે ખાવામાં સોફ્ટ અને ટેસ્ટી હોય છો. મેં આજે પનીરના કોફતા બનાવેલા છે. સાથે લચ્છા પરાઠા, સલાડ, છાશ, પાપડ. Sonal Suva -
પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati)
#સુપરશેફ1ચીઝ કોફતા ,મલાઈ કોફતા અને બીજા જાત જાત ના કોફતા તો ખાધા જ હસે આજે એવાજ કઈ પણ મલાઈ કોફતા બનાવ્યા છે ખૂબ ટેસ્ટ લાગે છે જરુર થી ટેસ્ટ કરજો. Aneri H.Desai -
પનીર કોફતા (paneer kofta recipe in Gujarati)
#GA4#week1 કોફતા નામ સાંભળીને જ મોં માં પાણી આવી જાય.તો મેં આજે પનીર કોફતા બનાવ્યા છે.તેની સાથે આદુ ,મરચા અને કોથમરી વાળા પરાઠા બનાવ્યા છે.આ કોફતા બાળકોને ગ્રેવી વગર ગ્રીન ચટણી કે ટોમેટો કેચપ સાથે પણ સરસ લાગે છે. Sonal Lal -
-
-
-
-
પનીર કોફતા કરી (paneer kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1#week1#goldenapron3#week25#mailkmaid Kinjal Shah -
-
-
પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
#GA4#Week1આલુ અને પનીર ના કોફતા બનાવીને મે મારી સ્ટાઇલથી ગ્રેવી બનાવી તેમાં સર્વ કર્યું છે. આ ડિશ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં તેને ગાર્લિક પેપર નાન સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda -
કાશ્મીરી કોફતા (Kashmiri Kofta Recipe In Gujarati)
#MRCMonsoon season recipeશનિવારસ્વીટ સબ્જી Falguni Shah -
-
લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati)
#GA4#Week 20Koftaઆ વાનગી માં રીયલ પંજાબી સ્વાદ છે. satnamkaur khanuja -
ઢાબા સ્ટાઇલ મટર પનીર (Dhaba Style Matar Paneer Recipe In Gujarati)
#COOKPADGUJRTIપંજાબી ફૂડ બધા ને ખૂબ જ પસંદ હોય છે તો આજે મેં ઢાબા સ્ટાઇલ મટર પનીર બનાવ્યું છે Dipal Parmar -
પાલક પનીર કોફતા કરી
#GA4#week1લીલા શાકભાજી આપણને ઉપયોગી પોષક તત્વો પુરા પાડે છે. પરંતુ કયારેક બાળકો ખાવાની ના પાડી દે છે ત્યારે તેમને આ અલગ જ રીતે બનાવી ને ખવડાવી શકાય છે. તેમા પણ વચ્ચે પનીર આવતા બાળકો ખૂબ ખુશ થઈ જાય છે. આ કોફતા ની ગ્રેવી નો સ્વાદ તો અનોખો જ છે. Pinky Jesani -
-
-
-
-
-
-
પનીર ચીલી સબ્જી (Paneer Chili Sabji Recipe In Gujarati)
મારો son foody છે એટલે એના માટે Noopur Mankad -
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝુમ લાઈવ સે઼શનમા તેમની સાથે મખમલી રેડ ગ્રેવી બનાવી હતી, તે ગ્રેવી થી મે મલાઈ કોફતા બનાવ્યા ખુબ જ સરસ ગ્રેવી સંગીતા બેન એ શીખવી ખુબ જ ટેસ્ટી સબ્જી બની ઘરમાં બધાને ખુબ જ પસંદ આવી Bhavna Odedra -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16253592
ટિપ્પણીઓ