બટેકા ની પત્રી ના સેન્ડવીચ ભજીયા અને બટેકા ની પત્રી ના ભજીયા

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR

બટેકા ની પત્રી ના સેન્ડવીચ ભજીયા અને બટેકા ની પત્રી ના ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ બટેકું
  2. 1 વાટકો ચણાનો લોટ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. જરૂર પ્રમાણે પાણી
  5. તળવા માટે તેલ
  6. ચટણી બનાવવા માટે
  7. 5 કળી લસણ ની
  8. 1/2 ચમચી કાચા બી
  9. 1/4 ચમચી લીંબુનો રસ
  10. 1 ચમચીલાલ મરચાનો પાઉડર
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. લીલી ચટણી
  13. લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેકા ની પત્રી કરી લો

  2. 2

    ચણા ના લોટ મા પણી નાખી ભજીયા નું બેટર બનાવી લો બહુ પાતળુ નહીં કરવાનું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દો

  3. 3

    ચટણી ની બધી સામગ્રી ભેગી કરીને મિક્ષચર માં પીસી લો પાણી નથી નાખવાનું

  4. 4

    તાવડા મા તેલ ગરમ કરવા મુકો

  5. 5

    એક પત્રી લઇ તેમાં લસણ ની ચટણી લગાવી તેની ઉપર બીજી પત્રી મુકી જરા દબાવી બેટર માં બોળી મીડિયમ તાપે તળી લો આરીતે બધી તળી લો

  6. 6
  7. 7

    પત્રી ના ભજીયા બનાવવા માટે

  8. 8

    ચણા ના લોટ ના બેટર માં પત્રી બોળી ભજીયા તળી લો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes