કાશ્મીરી કોફતા (Kashmiri Kofta Recipe In Gujarati)

#MRC
Monsoon season recipe
શનિવાર
સ્વીટ સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ અને બટર ગરમ કરવા મૂકો તેમાં હિંગ અને વેજીટેબલ અને જરૂર મુજબ બધા મસાલા કરી પાંચ મિનિટ માટે સોફ્ટ થાય ત્યાં સુધી હલાવો ત્યારબાદ ઠંડુ કરીને મિક્સરમાં બારીક પેસ્ટ બનાવી લો
- 2
ત્યારબાદ પાછું પેનમાં તેલ ગરમ મૂકી બનાવેલી પેસ્ટ ઉમેરી મલાઈ અને પાઈનેપલ ના પીસ નાખી ધીમા ગેસ પર પાંચથી સાત મિનિટ માટે રહેવા દો
- 3
ત્યારબાદ કોફતા બનાવવા માટે એક વાસણમાં પનીર બાફેલા બટાકા પાઈનેપલ ટુકડા ટુટી ફ્રૂટી, કોર્ન ફ્લોર લીલું મરચું અને સ્વાદ મુજબ મીઠું ખાંડ નાખી બરાબર મિક્સ કરી લો અને તેના મોટી સાઇઝ ના ગોળા વાળી લો અને ગરમ તેલમાં ગોલ્ડન રંગના તળી લો
- 4
ત્યારબાદ બનાવેલી ગ્રેવી માં તળેલા બોલ્સ ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો
- 5
હવે આપણી ટેસ્ટી ગરમાગરમ કશ્મીરી કોફતા sweet સબ્જી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને કાંદા ની રીંગ થી ગાર્નિશિંગ કરો અને બટર રોટી સાથે સર્વ કરો મસ્ત લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મસાલા શીંગદાણા (Masala Shingdana Recipe In Gujarati)
#MRC#monsoon season challengeઆ મસાલા શીંગ દાણા ને ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Jayshree Doshi -
-
મસાલા મેગી સેન્ડવીચ (Masala Maggi Sandwich Recipe In Gujarati)
#MRC#monsoon season challenge Jayshree Doshi -
-
દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4 #Week20નાના બાળકો દૂધી ખાવા ની પસંદ ના હોય તો આ નવીન રીતે દૂધીના કોફતા ની સબ્જી બનાવશો તો હોંશે હોંશે ખાશે.અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
-
દૂધી કોફતા કરી(dudhi na kofta in Gujarati)
#વિકમીલ૩#ફ્રાય#માઇઇબુક#પોસ્ટ22 કોકતા આપણે જુદી જુદી જાતના બનાવતા હોય છીએ. તો આજે મેં થોડો ચેન્જ કર્યો અને દૂધી કોફતા કરી બનાવી.. કેમકે આપણે સૌ જાણીએ છીએ અત્યારે હજુ ગરમી છે, સાથે lockdown પણ છે, અને ઘરના વ્યક્તિઓ પણ બધા ઘરમાં હોય એટલે સ્વાભાવિક છે કે કંઈક નવું બધાને ખાવાની ઈચ્છા થાય. તો આજે મેં દૂધી કોફતા કરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
ઘઉં ના લોટ નુ ખીચુ (Wheat Flour Khichu Recipe In Gujarati)
#MRCMonsoon સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
-
-
પનીર લીલા ચણા કોફતા કરી જૈન (Paneer Green Cheakpea Kofta Curry Jain Recipe In Gujarati)
#PC#PANEER#શ્રાવણ#જૈન#લીલાંચણા#કોફતા #SJR#SABJI#ત્રિરંગા#FUSION#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#CORN#PANEER#KOFTA#COOKPADINDIA#COOKPADGUJRATI તે મકાઈ સાથે પનીર કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરી આપણે શાક બનાવતા તો હોઈએ છીએ પરંતુ અહીંયા મેં મકાઈ અને પનીરના કોમ્બિનેશન માંથી કોફતા તૈયાર કર્યા છે અને તેને એક ફ્લેવર ફુલ ગ્રેવી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
ટોમેટો વેજીટેબલ ઉપમા (Tomato Vegetable Upma Recipe In Gujarati)
શનિવારઆ રેસિપી ઘઉંના ફાડા માંથી બનાવી છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2લીલા શાકભાજી માંથી બનાવતા આ કોફતા ની રેસિપી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ખૂબ જ કલરફૂલ અને સરસ દેખાય છે Dipal Parmar -
-
પનીર કોફતા (paneer kofta recipe in Gujarati)
#GA4#week1 કોફતા નામ સાંભળીને જ મોં માં પાણી આવી જાય.તો મેં આજે પનીર કોફતા બનાવ્યા છે.તેની સાથે આદુ ,મરચા અને કોથમરી વાળા પરાઠા બનાવ્યા છે.આ કોફતા બાળકોને ગ્રેવી વગર ગ્રીન ચટણી કે ટોમેટો કેચપ સાથે પણ સરસ લાગે છે. Sonal Lal -
-
મગ દાળ કોફતા(Mung dal kofta recipe in gujarati)
#GA4 #week4શક્તિવર્ધક મગની દાળની આ ગ્રેવી વાળી જૈન સબ્જી મારી તો ફેવરિટ છે. તમે પણ બનાવીને તમારા ઘરના સૌને મગની સ્વાદિષ્ટ સબ્જી દ્વારા આશ્ચર્યચકિત કરી દો. Urvi Shethia -
-
-
મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)
#GA4#Week10સામાન્ય રીતે આ વાનગી સ્વીટ વ્હાઈટ ગ્રેવી માં હોય છે પણ મેં અહીં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Buddhadev Reena -
ચીઝ પાવભાજી (Cheese Pav Bhaji Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ડિનરમાં બનાવી હતી Falguni Shah -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)