મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્યુરી બનાવા માટે- એક પેનમાં તેલ, બટર નાખી તેમાં જીરૂં, તજ,ઇલાયચી, મરી નાખી ને હલાવી લો. પછી તેમાં ડુંગળી, લસણ, લીલા મરચા, કાજુ નાખી ને કલર બદલી જાય ત્યાં સુધી થવા દેવાનું.
- 2
ત્યારબાદ તેમાં ટામેટાં નાખી ને સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનું. તેમાં બધા મસાલા નાખી મિક્સ કરી અને થોડું પાણી અને મીઠું નાખીને મિક્સ કરી લો. પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દેવાનું ઠંડુ થઈ જાય પછી મિક્સર જાર માં નાખી ને પ્યુરી તૈયાર કરી લેવાની.
- 3
કોફતા બનાવા માટે- એક બાઉલમાં બટાકા, પનીર,લીલા મરચા અને બધા મસાલા નાંખી મિક્સ કરી લેવાનું પછી કોનૅ ફલાવર મીઠું કોથમીર નાખીને મિક્સ કરી લેવાનું.
- 4
ત્યારબાદ બધા કોફતા વાળી લેવાના. પછી એક પેનમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે કોફતા નાખી ને મધ્યમ આંચ ઉપર ગોલ્ડન બ્રાઉન તળી લેવાના.
- 5
ગ્રેવી માટે- એક પેનમાં તેલ,અને બટર ગરમ થાય એટલે તમાલપત્ર, કશ્મીરી લાલ મરચાનો ભુકો નાખી ને મિક્સ કરી લેવાનું. ડુંગળી ટામેટાં ની પ્યુરી મીઠું નાખી મિક્સ કરી લો. તેલ છુટું પડે ત્યાં સુધી હલાવાનુ. પછી ગરમ મસાલો મલાઈ નાખી ને બરાબર મિક્સ કરી લેવાનું. તેને ઢાંકી ને ઉકળવા દેવાનું થઈ જાય એટલે કસુરી મેથી કોથમીર નાખી ને સર્વ કરો.
- 6
સર્વ કરવા ટાઈમે તેમાં કોફતા અને કોથમીર નાખી ને સર્વ કરો.તૈયાર છે મલાઈ કોફતા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલાઈ કોફતા (Malai Kofta recipe in Gujarati)
#GA4#week10Key word: kofta#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મલાઈ કોફતા(malai kofta recipe in Gujarati (
#જુલાઈ#સુપરશેફ 1#માઇઇબુક#માઇપોસ્ટ૧ Aanal’ kitchen (by Aanal Thakkar) -
મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)
#GA4#Week10સામાન્ય રીતે આ વાનગી સ્વીટ વ્હાઈટ ગ્રેવી માં હોય છે પણ મેં અહીં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Buddhadev Reena -
-
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati)
#MAમધસૅ ડે ચેલેન્જ મા મારી આ બીજી રેસીપી, હુ બહુજ નસીબદાર છુ કે મને બે બે મમ્મી મળી. એક મારી મમ્મી અને બીજી મા મારા સાસુ ના રૂપ માં. આ મારી રેસીપી મારા સાસુ(મમ્મી) ને બહુ પ્રિય એમની પાસેથી અને એમના માટે જ મે શીખેલ. Bhumi Rathod Ramani -
-
-
-
-
મલાઈ કોફતા (malai kofta recipe in Gujarati)
#GA4#week10#koftaમલાઈ કોફતા પંજાબી શાક મા મનપસંદ ડિશ હોય છે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
-
-
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#GA4#Week20ક્રીમી ને સ્વાદિષ્ટ મલાઈ કોફતા ... Kinnari Joshi -
-
-
-
-
-
ચટપટા મગ અને કિસ્પી બટાકા (Chatpata Moong Crispy Bataka Recipe In Gujarati)
#GA4#Week11 Himani Vasavada -
મલાઈ કોફતા (Malai kofta Recipe In GujaratI)
#મલાઇકોફતા#goldenapron3#week19 bhuvansundari radhadevidasi -
-
-
-
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
હવે મોઠામાં ઓગળી જાય તેવા મલાઈ કોફતા ઘરે જ બનાવો. એ પણ ખુબ સરળ રીતે. ushaba jadeja -
મલાઈ ચીઝ કોફતા (Malai Cheese Kofta Recipe in Gujarati)
#GA4#week10#cheese#koftaકોફતા ઘણી ટાઈપના બનતા હોય છે આજે મેં એને અલગ રીતે બનાવ્યા છે અને ખાસ કરી જૈન માટે તો ઓપ્શન ઓછા હોય શાકમાં પણ મેં આ રીતે બનાવ્યા છે મલાઈ ચીઝ કોફતા કરી એને પંજાબી વઝૅન આપ્યું છે બહુ જ ટેસ્ટી અને બહુ જ યમી બન્યું છે નાના છોકરા થી મહ મોટાને પણ ભાવે એવું તમે પણ જરૂર થી ટ્રાય કરજો મે બનાવ્યું છે ઘરમાં બધાને ભાવ્યુ#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#મોમ અહીં મેં મલાઈ કોફતા બનાયા છે.જે હું મારી મમ્મી પાસેથી શીખી છું. khushi
More Recipes
ટિપ્પણીઓ (6)