મલાઈ પનીર કોફતા (Malai paneer Kofta Recipe in Gujarati)

Zarna Jariwala
Zarna Jariwala @zarna_123
Surat

GA#4
WEEK#20

મલાઈ પનીર કોફતા (Malai paneer Kofta Recipe in Gujarati)

GA#4
WEEK#20

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કોફતા માટે:-
  2. 150 ગ્રામપનીર
  3. 5-બાફેલા બટાકા
  4. 2-3 ચમચીકોર્ન ફ્લોર
  5. 1-1/2લાલ મરચું પાવડર
  6. 1/2 ચમચીમરી પાઉડર
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. તળવા માટે તેલ
  9. ગ્રેવી માટે:-
  10. 3- ડુંગળી
  11. 8-10કળી લસણ
  12. 6-7ટામેટા
  13. કટકો આદુ
  14. 10-12કાજુ
  15. 1 ચમચીમગજતારી
  16. 1-તમલ પતરા, સૂકી લાલ મરચું
  17. 2 ચમચીલીલા મરચા ની પેસ્ટ
  18. 2 ચમચીલાલ મરચું પાવડર
  19. 1/2 ચમચીહલદાર
  20. 1 ચમચીધાણીયા પાવડર
  21. 1 ચમચીગરમ મસાલા / કિચનકિંગ મસાલો
  22. માખણ 2- ચમચી
  23. 3 ચમચીતેલ
  24. સ્વાદ પ્રમાણેમીઠું
  25. 2 ચમચીમલાઈ
  26. 1 ચમચીકસુરી મેથી (optional)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીરને ખમણી લેવું. બાફેલા બટેટાનો છૂંદો કરી નાખો. ત્યારબાદ તેમાં થોડો કોર્ન ફ્લોર મીઠું લાલ મરચું અને મરી પાઉડર નાખી બધું મિક્સ કરી કોફતા વાળી લેવા.કોફતા ને ગરમ તેલમાં તળી લેવા.

  2. 2

    એક પેનમાં થોડું તેલ મૂકી તેમાં તજ લવિંગ આખા ધાણા આદુ સૂકું લાલ મરચું લીલા મરચાં ટામેટા કાજુ મરી જીરૂ તમાલપત્ર ઈલાયચી નાખી થોડું મીઠું નાખી કુક કરવું. બીજા પેનમાં થોડું તેલ મૂકી તેમાં ડુંગળી અને લસણ સાંતળી લેવા.

  3. 3

    ત્યારબાદ ઠંડુ થાય પછી એક પેનમાં તેલ મૂકી તેના લાલ મરચું ગરમ મસાલો નાખી શેકવું. ત્યારબાદ તેમાં બંને ગ્રેવી નાંખી મીઠું નાખી અને થોડીવાર કુક કરવું. ત્યારબાદ મલાઈ નાંખી ગેસ બંધ કરવો. કોફતા અને કોથમીર નાંખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Zarna Jariwala
Zarna Jariwala @zarna_123
પર
Surat
I love cooking .. I cook food with love 😘
વધુ વાંચો

Similar Recipes