પાલક પનીર કોફતા કરી

આ ખૂબજ સ્વાદિષ્ટ વાનગી છે.
#જુલાઈ
#સુપરશશેફ૧
#ilovecooking
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ના મોટા કટકા કરો.તેમા દહીં,આદુ-મરચા-લસણની પેસ્ટ સ્વાદ અનુસાર,લાલ મરચું, હળદર, ધાણાજીરૂ,પંજાબી મસાલો, લીંબુ નો રસ,ચણાનો લોટ અને સ્વાદ અનુસાર મીઠું નાખી મીકસ કરો. 30 મીનીટ માટે ફ્રીઝમાં સેટ કરો.
- 2
અેક બાઉલમાં બાફેલી પાલક લઇ તેમાં ધાણાભાજી, ફુદીનો, લીલા મરચાંની પેસ્ટ નાખો પછી ચણાનો લોટ, તેલ, ટોપરાનુ ખમણ,ખસખસ અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને લોટ બાંધી લો.
- 3
સેટ થયેલા પનીર ને નોનસ્ટિક પેન પર સેલોફ્રાય કરો. હથેળીમાં તેલ લગાડી પાલકનો લોટ લઈ તેમાં પનીરનો કટકો મૂકી કોફતા વાળી લો. તેને તેલ માં તળી લો.
- 4
નોનસ્ટિક પેનમા તેલ નાખી જી૱ નાખો. તેમા આદુ -મરચા -લસણની પેસ્ટ નાખો. સમારેલી ડુંગળી નાખો. સમારેલી પાલક નાખો. બધા મસાલા નાખી ટોમેટો પ્યુરી નાખો. પછી કાજુ નથી પેસ્ટ મેરીનેટ પનીર કરતા વધેલ સ્ટફીગ તથા મલાઈ નાખો જ૱ર મુજબ પાણી નાંખીને 5 મિનિટ પછી ગેસ બંધકરી દો. છીણેલુ પનીર અને કોથમીર નાખો
- 5
બાઉલ મા કોફતા નાખી કરી નાખો. રોટલી કે નાન અને સલાડ સાથે પીરસો.
- 6
આ કોફતા સ્ટાટર તરીકે પણ પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર કોફતા કરી
#GA4#week1લીલા શાકભાજી આપણને ઉપયોગી પોષક તત્વો પુરા પાડે છે. પરંતુ કયારેક બાળકો ખાવાની ના પાડી દે છે ત્યારે તેમને આ અલગ જ રીતે બનાવી ને ખવડાવી શકાય છે. તેમા પણ વચ્ચે પનીર આવતા બાળકો ખૂબ ખુશ થઈ જાય છે. આ કોફતા ની ગ્રેવી નો સ્વાદ તો અનોખો જ છે. Pinky Jesani -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
પાલક ચીઝ કોફતા કરી
#શાક #આ કોફતાના પૂરણમાં પાલક અને ચીઝમાંથી બનાવ્યા છે.જે ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
મેથી મટર મલાઈ
#GA4#week19મેથી મટર મલાઈએ નોથૅ ઇન્ડિયા ની રેસીપી છે. જે વઘારે શિયાળામાં બનાવવામાં આવે છે. મેથી મટર મલાઈએ મેથી, મટર, મલાઈને કોમ્બીનેશન છે. આ એક રીચ, સ્વીટ અને ક્રીમી ડીશ છે. Pinky Jesani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર એ પંજાબી રેસીપી છે.પાલક પનીર ને રોટી પરોઠા નાન સાથે સવૅ કરવામાં આવે છે. Pinky Jesani -
-
-
પનીર મખની પિઝા(paneer makhni recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહાની પ્રેરણાથી નો ઓવન બેકિંગ સીરીઝથી બનાવેલ પિઝા ટેસ્ટ માં ખૂબજ સરસ😋😋 લાગે છે. ખાવામાં હેલ્ધી ફૂડ પણ છે. Pinky Jesani -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia -
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા)
#MW2આ શાક મે જાતે જ ક્રિએશન કરી અને બનાવ્યુ છે જેથી મસાલા નુ પ્રમાણ પણ તે રીતે છે મે ડિફરન્ટ રીતે પાલક ટામેટાં ની ગ્રેવી બનાવી છે મને ટામેટાં નો ટેસ્ટ વઘારે પસંદ જેથી તેનુ પ્રમાણ વઘારે રાખ્યુ છે.તેમજ કોફતા પણ અલગ રીતે બનાવ્યા છે જેમા મે રાઇસ અને લીલી ચણા ના બનાવ્યા છે જે ખૂબજ ટેસ્ટી બન્યા છે. parita ganatra -
લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati)
#GA4#Week 20Koftaઆ વાનગી માં રીયલ પંજાબી સ્વાદ છે. satnamkaur khanuja -
દુધી પનીર કોફતા કરી
રવિવાર એટલે રજાનો દિવસ પરિવાર સાથેબેસીને જમવાનો દિવસ નવી વેરાઈટી બનાવવાનો દિવસ પરિવાર પર અખતરો કરવાનો દિવસ બસ તમે પનીરના દૂધીના કોફતા કર્યા છે નવું ટ્રાય કરી છે જે બાળકો મોટા અને દિન ના ભાવતી હોય તો એમાં પનીર એડ કરીને એના કોફતા બનાવ્યા છે જે ફટાફટ ખવાય#પોસ્ટ૫૦#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ#cookpadindia Khushboo Vora -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#નોથૅપાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું હોય છે જ્યારે પંજાબી વાનગીઓ ની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે Hiral A Panchal -
દૂધી કોફતા કરી
દૂધી માં પૌષ્ટિક ગુણ બહુ છે.પરંતુ ઘણા લોકો ને પસંદ નથી હોતી, તેમનાં માટે આ રેસિપી છે. satnamkaur khanuja -
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#cookpad#healthyparathaઆ પરાઠા ખૂબજ હેલ્થી છે અને ખાવા મા પન ખૂબજ ટેસ્ટી લાગે છે. Nikita Thakkar -
પાલક સ્ટફડ પનીર પરાઠા
#RB10 #week10 #Post10 #MARઆ વાનગી રોજબરોજ ના પરાઠા થી થોડી અલગ રીતે બનાવવા મા આવે છે, આમા પાલક ને કાપીને થેપલા નો લોટ કરવામા આવે છે ,પણ પનીરનુ સ્ટફીગ ભરીને પરોઠા ભરવામા આવે ખૂબ જ સરસ ટેસ્ટ અને હેલ્ધી વાનગી જે બળકો થી લઇને મોટા સુધી આપી શકાય, લંચબોકસ સવારના નાસ્તા માટે પણ બેસ્ટ વાનગી છે Nidhi Desai -
-
પાલક મુગલાઇ પનીર સ્ટફડ પરાઠા
#indiaઆ એક વેસ્ટ બેગોઁલ ની ટ્રેડીશનલ વાનગી છે જે થોડા ટવીસ્ટીંગ સાથે બનાવી છે Sangita Shailesh Hirpara -
ચીઝી પાલક- પનીર કોફતા કરી(cheese palak paneer kofta curry in Gujarati)
#સુપરશેફ 1પંજાબી વાનગી માં પાલક પનીર એક સ્વાસ્થ્યવર્ધક સબ્જી ગણાય છે, તેને મેં કોફતા નું સ્વરૂપ આપી ને કરી સાથે સવ કર્યું છે. Shweta Shah -
-
-
મિક્સ વેજ કરી
ખુબ સ્વાદિષ્ટ વાનગી છે એક થી વધારે શાકભાજી નો ઉપયોગ કર્યો છે માટે હેલ્ધી પન છે#કીટ્ટી પાર્ટી Nilam Piyush Hariyani -
સુજી કોફતા કરી
#શાક#રવાપોહા#VNઘરમાં કોઈ શાક ના હોય અને મહેમાન આવવાના હોય તો ઝટપટ બનાવો આ શાક. Grishma Desai -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#trend 4#happy cookingઆ રેસિપિ હિમોગ્લોબીન તેમજ પ્રોટીન થી ભરપૂર તો છે જ સાથે સાથે તેમાં પનીર હોવા થી બાળકો ને પણ ખુબજ ભાવે છે Kirtee Vadgama -
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)