કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)

Kundan Tank
Kundan Tank @kundan_55
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ કોબી
  2. 1 નંગબટાકુ
  3. ૩ ચમચીતેલ
  4. ૧ ચમચીરાઈ જીરુ
  5. ચપટીહિંગ
  6. 1ટામેટુ
  7. લીલા ધાણા
  8. મીઠું જરૂર મુજબ
  9. ચપટીહળદર
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. 1 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબી અને બટાકાને કાપી લેવા

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરી રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી શાક વઘારો

  3. 3

    તેમાં મીઠું અને હળદર નાંખી મિક્સ કરી ચડવા દેવું

  4. 4

    બરાબર ચડી જાય એટલે ટામેટું અને બધા મસાલા ઉમેરી મિક્સ કરવું

  5. 5

    લીલા ધાણા ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kundan Tank
Kundan Tank @kundan_55
પર

ટિપ્પણીઓ

Similar Recipes